શોધખોળ કરો
WC 2023: 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' ની રેસમાં કોણ-કોણ છે સામેલ ? વિરાટને આનાથી મળી રહ્યો છે પડકાર
ટૂર્નામેન્ટ 19મી નવેમ્બરે ફાઈનલ પુરી થાય તે પહેલા પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટને લઇને ચર્ચાઓ તેજ થઇ ગઇ છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

WC 2023: આવતીકાલે આઇસીસીની સૌથી મોટી ટૂર્નામેન્ટ વનડે વર્લ્ડકપ 2023 પુરો થઇ જશે, આવતીકાલે મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને સામને ટકરશે, અને નવું ચેમ્પિયન મળી જશે. ટૂર્નામેન્ટ 19મી નવેમ્બરે ફાઈનલ પુરી થાય તે પહેલા પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટને લઇને ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. અહીં ટૉપ 5 ખેલાડીઓ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેઓએ આ ટૂર્નામેન્ટમાં સૌથી મજબૂત પ્રદર્શન કર્યું છે...
2/6

વિરાટ કોહલી વર્લ્ડકપ 2023માં 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' બનવા માટે સૌથી આગળ છે. આ વર્લ્ડકપમાં તેને 100થી વધુની બેટિંગ એવરેજથી 711 રન બનાવ્યા છે. વર્લ્ડકપના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ ખેલાડીએ વર્લ્ડકપમાં 700નો આંકડો પાર કર્યો હોય. વિરાટે 10 ઇનિંગ્સમાં ત્રણ સદી અને પાંચ અડધી સદી ફટકારી છે.
Published at : 18 Nov 2023 12:37 PM (IST)
આગળ જુઓ





















