શોધખોળ કરો

રોહિત શર્મા બાદ ઓનપર તરીકે તેની જગ્યા લઇ શકે છે આ ત્રણ તોફાની બેટ્સમેનો, ત્રણેય કરે છે રોહિત જેવી વિસ્ફોટક બેટિંગ, જાણો

Rohit Sharma, Pic Courtesy: AFP

1/3
image 22. ઇશાન કિશન-  ઇશાન કિશન પણ હાલમાં યુવા છે, અને તે બેટિંગની સાથે સાથે વિકેટકીપિંગ પણ કરે છે. ઇશાન કિશન (Ishan Kishan) પણ એકદમ આક્રમક બેટિંગ માટે જાણીતો છે, બિલકુલ રોહિત શર્માના જેમ બેટિંગ કરે છે. ઇશાન કિશને આઇપીએલમાં (IPL) રમીને પોતાની બેટિંગનો પરચો દરેકને બતાવી દીધો છે. તે ઓપનિંગમાં જબરદસ્ત રીતે બેટિંગ કરી શકે છે આગામી સમયમાં રોહિત શર્માને જરૂર ટક્કર આપનારા ખેલાડીઓના લિસ્ટમાં ઇશાન કિશનનુ નામ હશે.

2/3
1. પૃથ્વી શૉ-  પૃથ્વી શૉ (Prithvi Shaw) અત્યારે એકદમ યુવા છે, તે પણ હંમેશા રોહિત શર્મા જેવી તોફાની આક્રમક બેટિંગ કરે છે. રોહિત શર્માની (rohit sharma) ગેરહાજરીમાં પૃથ્વી શૉ ટીમ ઇન્ડિયા માટે બેસ્ટ ઓપનિંગ ઓપ્શન જરૂર બની શકે છે. ખાસ વાત છે કે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની ઓપનિંગ જવાબદારી પૃથ્વી શૉના માથે છે, તે તેને યોગ્ય રીતે સંભાળી પણ રહ્યો છે. રોહિતને આગામી સમયમાં પૃથ્વી શૉ ટક્કર આપે તો નવાઇની વાત નથી.

3/3
3. ઋતુરાજ ગાયકવાડ-  ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) આઇપીએલમાં ધમાલ મચાવી ચૂક્યો છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેને ખાસ મોકો મળ્યો નથી. આઇપીએલ 2021 (IPL 2021)માં ધોનીએ તેના પર વિશ્વાસ રાખ્યો અને ચેન્નાઇ સુપર કિંગ્સને ઋતુરાજે દરેક વખતે ઓપનિંગમાં જબરદસ્ત શરૂઆત અપાવી હતી. ઋતુરાજ ગાયકવાડ આઇપીએલ 2021માં (CSK) સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન પણ બન્યો હતો. તેને 16 મેચોમાં 636 રન બનાવ્યા હતા, જેમાં એક તોફાની સદી પણ સામેલ હતી. એટલુ જ નહીં વિજય હજારે ટ્રૉફીમાં પણ ઋતુરાજે તહેલકો મચાવી દીધો હતો. આગામી સમયમાં રોહિતનો ઓપ્શન જરૂર બની શકે છે ઋતુરાજ ગાયકવાડ.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

Embed widget