શોધખોળ કરો
IN Pics: સંજના ગણેશનને ઘમંડી સમજવા લાગ્યો હતો બુમરાહ, આ રીતે શરૂ થઇ હતી બંન્નેની લવ સ્ટોરી
ભારતીય બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. તેની પત્ની સંજના ગણેશને એક પુત્રને જન્મ આપ્યો છે, જેનું નામ તેમણે અંગદ રાખ્યું છે. બુમરાહ 3 સપ્ટેમ્બરે શ્રીલંકાથી મુંબઈ પરત ફર્યો હતો.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

ભારતીય બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. તેની પત્ની સંજના ગણેશને એક પુત્રને જન્મ આપ્યો છે, જેનું નામ તેમણે અંગદ રાખ્યું છે. બુમરાહ 3 સપ્ટેમ્બરે શ્રીલંકાથી મુંબઈ પરત ફર્યો હતો.
2/8

એશિયા કપમાં ભારતીય ટીમનો ભાગ રહેલો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 3 સપ્ટેમ્બરે અચાનક મુંબઈમાં પોતાના ઘરે પાછો ફર્યો હતો. તેની પાછળનું કારણ તેના પહેલા બાળકનો જન્મ હતો. બુમરાહની પત્ની સંજના ગણેશને 4 સપ્ટેમ્બરની સવારે એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ તેણે અંગદ જસપ્રીત બુમરાહ રાખ્યું છે.
Published at : 05 Sep 2023 12:41 PM (IST)
Tags :
Gujarati News Gujarat News World News Jasprit Bumrah ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live N Relationship Wife Sanjanaઆગળ જુઓ





















