શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Team India: સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ છે ટીમ ઇન્ડિયાના આ ખેલાડીની પત્ની
ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન મનીષ પાંડે લાંબા સમયથી ટીમનો ભાગ બની શક્યો નથી. મનીષ પાંડેને સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે.
![ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન મનીષ પાંડે લાંબા સમયથી ટીમનો ભાગ બની શક્યો નથી. મનીષ પાંડેને સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/c17d5f7cc9212cf749e2a4475c4e2d98166893438349974_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ashrita shetty
1/9
![ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન મનીષ પાંડે લાંબા સમયથી ટીમનો ભાગ બની શક્યો નથી. મનીષ પાંડેને સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/9d35522ffcc09d2b51a5d004da6ba4d50f3fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન મનીષ પાંડે લાંબા સમયથી ટીમનો ભાગ બની શક્યો નથી. મનીષ પાંડેને સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે.
2/9
![મનીષ પાંડે પણ પોતાની અંગત લાઈફને કારણે ઘણી ચર્ચામાં છે. તેણે દક્ષિણ ભારતીય અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/f04c2cf0833fa76156e332dbb151a424af3b7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મનીષ પાંડે પણ પોતાની અંગત લાઈફને કારણે ઘણી ચર્ચામાં છે. તેણે દક્ષિણ ભારતીય અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા.
3/9
![ભારતીય ક્રિકેટર મનીષ પાંડેએ 2 ડિસેમ્બર 2019 ના રોજ દક્ષિણ ભારતીય અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. અશ્રિતા શેટ્ટી સાઉથ ઈન્ડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જાણીતી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/1b9991ece69768c7a957fe2ce695c7a8c1f5e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય ક્રિકેટર મનીષ પાંડેએ 2 ડિસેમ્બર 2019 ના રોજ દક્ષિણ ભારતીય અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. અશ્રિતા શેટ્ટી સાઉથ ઈન્ડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જાણીતી છે
4/9
![મનીષ પાંડે અને અશ્રિતા શેટ્ટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. લાંબા સમય બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/a2dbe680254de7a8011ecb90d7acf9d76398c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મનીષ પાંડે અને અશ્રિતા શેટ્ટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. લાંબા સમય બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
5/9
![મનીષ પાંડેની પત્ની અશ્રિતા શેટ્ટી વર્ષ 2010માં 'ક્લીન એન્ડ ક્લિયર ફ્રેશ ફેસ બ્યુટી કોન્ટેસ્ટ'ની વિજેતા રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/82625ab78aac8a5098a5033982a0dd1a10893.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મનીષ પાંડેની પત્ની અશ્રિતા શેટ્ટી વર્ષ 2010માં 'ક્લીન એન્ડ ક્લિયર ફ્રેશ ફેસ બ્યુટી કોન્ટેસ્ટ'ની વિજેતા રહી છે.
6/9
![અશ્રિતાએ ફિલ્મ 'ઉદયમ એનએચ 4'થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/bc9fe779f9d02dc9417f545aeb75c6af1d250.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અશ્રિતાએ ફિલ્મ 'ઉદયમ એનએચ 4'થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
7/9
![અશ્રિતા શેટ્ટીએ ઈન્દ્રજીથ, ઓરુ કન્નયમ મૂનૂ કલાવાનિકલમ જેવી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અશ્રિતા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/2f02f6511d98bd4be52a87fc0279150cbff8e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અશ્રિતા શેટ્ટીએ ઈન્દ્રજીથ, ઓરુ કન્નયમ મૂનૂ કલાવાનિકલમ જેવી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અશ્રિતા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
8/9
![મનીષ પાંડેએ ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 23 જુલાઈ 2021ના રોજ શ્રીલંકા સામે રમી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/434ed2aec0dd8aaabaa1d2100ab4cc27aca46.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મનીષ પાંડેએ ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 23 જુલાઈ 2021ના રોજ શ્રીલંકા સામે રમી હતી.
9/9
![મનીષ પાંડેએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 29 ODI અને 39 T20 મેચ રમી છે. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/6be392359891c37ece90f70224009a6fcbd2d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મનીષ પાંડેએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 29 ODI અને 39 T20 મેચ રમી છે. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)
Published at : 20 Nov 2022 02:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)