શોધખોળ કરો

Photos: વુમન્સ અંડર-19 T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ કરી જોરદાર ઉજવણી, જુઓ ફોટો

Indian Women Cricket Team: ભારતીય મહિલા ખેલાડીઓએ ઈંગ્લેન્ડ સામેની ફાઈનલ જીત્યા બાદ જોરદાર ઉજવણી કરી હતી. હવે સોશિયલ મીડિયા પર સેલિબ્રેશનનો ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મહિલા અન્ડર-19 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઇન્ડિયા

1/6
ભારતીય ટીમે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું છે. શેફાલી વર્માની ટીમને ફાઇનલમાં જીતવા માટે 69 રનની જરૂર હતી. ભારતે 3 વિકેટે 69 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

2/6
મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી. ભારતીય ટીમના સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

3/6
બીજી તરફ ભારત-ઈંગ્લેન્ડની ફાઈનલ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 17.1 ઓવરમાં માત્ર 68 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમને ટાઈટલ જીતવા માટે 69 રન બનાવવાના હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

4/6
ભારત તરફથી તિતાસ સાધુ, અર્ચના દેવી અને પાર્શ્વી ચોપરાએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે મન્નત કશ્યપ, શેફાલી વર્મા અને સોનમ યાદવને 1-1 સફળતા મળી હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

5/6
આ સિવાય ટીમ ઈન્ડિયાની ઓપનર શ્વેતા સેહરાવતે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. આ ખેલાડીએ 7 મેચમાં 99ની એવરેજથી 297 રન બનાવ્યા છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

6/6
આ પહેલા ભારતીય ટીમે સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. તે જ સમયે, આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાને માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમને સુપર-6 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Accident: સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,  બંને કાર અથડાતા 7નાં કમકમાટીભર્યાં મૃત્યુ

Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ

Onion: નાના બાળકોને ડુંગળી ખવડાવી જોઇએ કે નહીં? જાણો શું છે તેના ફાયદા નુકસાન?

Aadhaar Update: આ તારીખ સુધી મફતમાં અપડેટ કરી શકશો આધાર કાર્ડ, નહી તો ચૂકવવા પડશે પૈસા
Aadhaar Update: આ તારીખ સુધી મફતમાં અપડેટ કરી શકશો આધાર કાર્ડ, નહી તો ચૂકવવા પડશે પૈસા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana VASECTOMY Controversy : મહેસાણા નસબંધી કાંડમાં તપાસનો રેલો પહોંચ્યો કડી, 17 આરોગ્યકર્મીની સંડોવણી ખુલીSurat News : હજીરામાં અંડર વોટર સર્વિસના ઇન્સ્પેક્શન દરમિયાન 34 વર્ષીય સચિનનું મોતAnkleshwar Bus Accident : અંકલેશ્વર ઓવરબ્રિજ પાસે 2 બસ વચ્ચે અકસ્માત, બસ પલટી જતા મુસાફરો ફસાયાNavsari News : નવસારીની શાંતિ ડહોળવાનો પ્રયાસ, હિન્દુ પરિવાર પર અત્યાચાર થતી હોવાની ફેલાવી અફવા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,  બંને કાર અથડાતા 7નાં કમકમાટીભર્યાં મૃત્યુ
Accident: સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બંને કાર અથડાતા 7નાં કમકમાટીભર્યાં મૃત્યુ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Onion: નાના બાળકોને ડુંગળી ખવડાવી જોઇએ કે નહીં? જાણો શું છે તેના ફાયદા નુકસાન?
Onion: નાના બાળકોને ડુંગળી ખવડાવી જોઇએ કે નહીં? જાણો શું છે તેના ફાયદા નુકસાન?
Aadhaar Update: આ તારીખ સુધી મફતમાં અપડેટ કરી શકશો આધાર કાર્ડ, નહી તો ચૂકવવા પડશે પૈસા
Aadhaar Update: આ તારીખ સુધી મફતમાં અપડેટ કરી શકશો આધાર કાર્ડ, નહી તો ચૂકવવા પડશે પૈસા
Patan:  હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં, બાસ્કેટબોલના ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Banking Fraud: નકલી આધાર-પાન કાર્ડથી છેતરપિંડી થાય તો રૂપિયા કેવી રીતે મળશે પાછા

Syria Crisis: સીરિયામાં તમામ ભારતીય સુરક્ષિત, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી

હવામાં હતું પ્લેન, મુસાફરે હાઇજેક કરવાનો કર્યો પ્રયાસ, કહ્યું- 'વિમાનને અમેરિકા તરફ લઇ જાવ'

Embed widget