શોધખોળ કરો
રાયડુ- મોઇન અલી જ નહી પરંતુ આ દિગ્ગજ ખેલાડીઓ પણ નિવૃતિ પાછી ખેંચી ચૂક્યા છે.
ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે.
ફોટોઃ ટ્વિટર
1/8

ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. તે ઓસ્ટ્રેલિયા સામે એજબેસ્ટન ખાતે 16 જૂનથી શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચની એશિઝ શ્રેણી માટે ટીમ સાથે જોડાયો છે. 35 વર્ષીય મોઈને 2021માં ભારતના પ્રવાસ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
2/8

મોઈન અલી તાજેતરમાં આઈપીએલમાં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમ તરફથી રમતા જોવા મળ્યો હતો. ચેન્નઈની ટીમમાં રમી ચૂકેલા અંબાતી રાયડુએ આઈપીએલ ફાઈનલ બાદ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. રાયડુએ 2022 માં પણ નિવૃત્તિ લીધી હતી પરંતુ થોડા સમય પછી ટ્વીટ ડિલીટ કરી અને નિવૃત્તિ પાછી ખેંચી હતી.
Published at : 08 Jun 2023 02:32 PM (IST)
આગળ જુઓ
ટ્રેન્ડિંગ સમાચાર






















