શોધખોળ કરો

IPLમાં એક ઓવરમાં 5 સિક્સર ફટકારનારા બોલરે કરી સગાઈ, ફિયાન્સી કઈ એક્ટ્રેસની બહેન હોવાની ચાલી વાતો ?

1/5
તેવટિયાની સગાઈ રિધ્ધી પન્નુ સાથે થઈ છે. રિધ્ધીની અટક ફિલ્મ એક્ટ્રેસ તાપસી પન્નુ સાથે મળતી હોવાથી રિધ્ધી તાપસીની બહેન હોવાની વાતો ચાલી હતી પણ આ વાતો ખોટી છે. તેવટિયાએ સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની તસવીરો શેર કરી અને કેપ્શમાં માત્ર 3 ફેબ્રુઆરી 2021 એટલે પોતાના સગાઈની તારીખ લખી હતી.

2/5
રાહુલ તેવટિયા આઈપીએલ 2020માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતાં કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં એક ઓવરમાં પાંચ સિક્સ ફટકારીને ચર્ચામાં આવ્યો હતો. આ મેચમાં તેણે ટીમને જીત અપાવી હતી. રાહુલ તેવટિયા સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં હરિયાણાની ટીમનો હિસ્સો હતો. (તસવીર  રાહુલ તેવટિયા ટ્વિટર)

3/5
તેની સગાઈમાં નીતિશ રાણા અને હરિયાણાના તેના સાથી બોલિર જયંત યાદવ પણ હાજર રહ્યો હતો. (તસવીર  રાહુલ તેવટિયા ટ્વિટર)

4/5
IPLની સીઝન 14 માટે ફ્રેન્ચાઈઝે તેને રિટેન કર્યો છે. રાહુલ તેવટિયાએ આઈપીએલ 2020માં 42.50ની એવરેજ અને 139.34ની સ્ટ્રાઇક રેટથી 255 રન કર્યા હતા. તેમજ બોલ સાથે પણ યોગદાન આપતાં 7.09ની ઈકોનોમીથી રન આપીને 10 વિકેટ લીધી હતી. (તસવીર  રાહુલ તેવટિયા ટ્વિટર)

5/5
નવી દિલ્હી: આઈપીએલ 2020માં પોતાના શાનદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચનાર રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાએ બુધવારે રિદ્ધિ પનુ સાથે સગાઈ કરી લીધી છે. તેવટિયાએ સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી હતી. ( તસવીર  રાહુલ તેવટિયા ટ્વિટર)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget