શોધખોળ કરો
Shaheen Afridi Wedding: શાહીન આફ્રિદીના લગ્નના રિસેપ્શનમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે આપી હાજરી
પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ 19 સપ્ટેમ્બરે પોતાના લગ્નની ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી. આ દરમિયાન પાકિસ્તાની ટીમનો કેપ્ટન બાબર આઝમ પણ ત્યાં પહોંચી ગયો હતો.
![પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ 19 સપ્ટેમ્બરે પોતાના લગ્નની ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી. આ દરમિયાન પાકિસ્તાની ટીમનો કેપ્ટન બાબર આઝમ પણ ત્યાં પહોંચી ગયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/1c02f0902ca7a517a344d18904297f88169519054380474_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ટ્વિટર
1/7
![પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ 19 સપ્ટેમ્બરે પોતાના લગ્નની ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી. આ દરમિયાન પાકિસ્તાની ટીમનો કેપ્ટન બાબર આઝમ પણ ત્યાં પહોંચી ગયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/4efdd2f969559e8b1c92e99f32ded48e32f84.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ 19 સપ્ટેમ્બરે પોતાના લગ્નની ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી. આ દરમિયાન પાકિસ્તાની ટીમનો કેપ્ટન બાબર આઝમ પણ ત્યાં પહોંચી ગયો હતો.
2/7
![પાકિસ્તાની ટીમના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ ફેબ્રુઆરીમાં થયેલા પોતાના લગ્નની ઉજવણી માટે 19 સપ્ટેમ્બરે ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી. આ પ્રસંગે પાકિસ્તાન ટીમના ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ ત્યાં હાજર હતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/3fb5ed13afe8714a7e5d13ee506003dde51eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાની ટીમના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ ફેબ્રુઆરીમાં થયેલા પોતાના લગ્નની ઉજવણી માટે 19 સપ્ટેમ્બરે ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી. આ પ્રસંગે પાકિસ્તાન ટીમના ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ ત્યાં હાજર હતા
3/7
![શાહીન શાહ આફ્રિદીના લગ્નની રિસેપ્શન પાર્ટીમાં પાકિસ્તાની ટીમના વર્તમાન કેપ્ટન બાબર આઝમે પણ હાજરી આપી હતી. એશિયા કપમાં હાર બાદ બંને વચ્ચે અણબનાવના સમાચાર પણ આવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/f99687dd719c4e8bc6a39e946c3d9ef74fb21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહીન શાહ આફ્રિદીના લગ્નની રિસેપ્શન પાર્ટીમાં પાકિસ્તાની ટીમના વર્તમાન કેપ્ટન બાબર આઝમે પણ હાજરી આપી હતી. એશિયા કપમાં હાર બાદ બંને વચ્ચે અણબનાવના સમાચાર પણ આવ્યા હતા.
4/7
![અગાઉ જ્યારે શાહિને અંશા સાથે લગ્ન કર્યા હતા, ત્યારે કોરોના પ્રતિબંધોને કારણે બંને પરિવારના નજીકના લોકો જ તેમાં હાજરી આપી શક્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/2de40e0d504f583cda7465979f958a98fc416.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અગાઉ જ્યારે શાહિને અંશા સાથે લગ્ન કર્યા હતા, ત્યારે કોરોના પ્રતિબંધોને કારણે બંને પરિવારના નજીકના લોકો જ તેમાં હાજરી આપી શક્યા હતા.
5/7
![પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પણ શાહીનને ગળે લગાવી અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન શાહિદ આફ્રિદી પણ ત્યાં હાજર હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/135007e7085979a7d5b41ce54c0e54d7ad6fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પણ શાહીનને ગળે લગાવી અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન શાહિદ આફ્રિદી પણ ત્યાં હાજર હતો.
6/7
![આ પહેલા બાબરે મહેંદી સેરેમનીમાં પણ ભાગ લીધો હતો. એશિયા કપ પહેલા જ શાહીનના બીજા લગ્નની જાહેરાત કરવામાં આવી હતી. હવે 21મી સપ્ટેમ્બરે ઈસ્લામાબાદમાં વલીમા રાખવામાં આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/fac4ef5554f69012fe38d2f1d4e245a663ca5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા બાબરે મહેંદી સેરેમનીમાં પણ ભાગ લીધો હતો. એશિયા કપ પહેલા જ શાહીનના બીજા લગ્નની જાહેરાત કરવામાં આવી હતી. હવે 21મી સપ્ટેમ્બરે ઈસ્લામાબાદમાં વલીમા રાખવામાં આવશે.
7/7
![પાકિસ્તાનની ટીમ આગામી સપ્તાહમાં ODI વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત રવાના થઈ શકે છે. એશિયા કપમાં પાકિસ્તાન ટીમના ખરાબ પ્રદર્શન બાદ શાહીનને વર્લ્ડ કપ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4139d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાનની ટીમ આગામી સપ્તાહમાં ODI વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત રવાના થઈ શકે છે. એશિયા કપમાં પાકિસ્તાન ટીમના ખરાબ પ્રદર્શન બાદ શાહીનને વર્લ્ડ કપ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
Published at : 20 Sep 2023 11:48 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)