શોધખોળ કરો

IND vs PAK PHOTO: મેલબોર્નમાં મુંબઈ જેવો માહોલ, જુઓ તસવીરો

IND vs PAK T20 World Cup 2022: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટી-20 વર્લ્ડકપ મેચ શરૂ થવા જઈ રહી છે, જેને લઈને ફેન્સમાં જબગદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભારતીય ફેન્સ

1/8

2/8
ટીમ ઈન્ડિયાના ફેંસે કહ્યું, અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. અહીંનું વાતાવરણ કોઈ ભારતીય શહેરમાં હોવાનો અહેસાસ કરાવે છે. અમે 3 દિવસ પહેલા અહીં આવ્યા છીએ. અમે ભારતીય ટીમની જર્સી પહેરીને ફરતા હોઈએ છીએ. દુનિયાભરમાંથી ચાહકો આવ્યા છે. આ મુકાબલો તમામ મેચનો બાપ છે.

3/8
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 11 T20 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે આઠ મેચ જીતીને પોતાના નામે કરી છે.

4/8
મેલબોર્નના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેલબોર્નની સડકો પર ભારતીય ખેલાડીઓના ચિત્રો બનાવવામાં આવ્યા છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા મુખ્ય છે.

5/8
20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મુકાબલો થશે. બંને ટીમો ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર લગભગ એક લાખ દર્શકોની સામે રમશે.

6/8
ભારત-પાકિસ્તાન મેચના કારણે આ મેચમાં ખેલાડીઓ પર દબાણ ખૂબ વધારે છે. ઘણા એવા ખેલાડીઓ પણ છે જે હંમેશા એકબીજા સામે સારો દેખાવ કરવાનો પ્રયાસ કરે છે.

7/8
જો ભારતીય ટીમને શરૂઆતમાં જ ઝટકો લાગે છે તો ઈનિંગને સંભાળવાની જવાબદારી પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પર રહેશે. પાકિસ્તાનનો યુવા ફાસ્ટ બોલર નસીમ શાહ તેની ઝડપ અને નિયંત્રણ માટે જાણીતો છે.

8/8
આજની મેચને લઈને ભારત અને પાકિસ્તાન બન્ને દેશના ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતી ફેન્સ હાથમાં તિરંગો લઈને રસ્તા પર ચાલતા જોવા મળી રહ્યા છે. (All Photo Twitter)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર

Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો

IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ

ABP Premium

વિડિઓઝ

Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે

General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો

Embed widget