શોધખોળ કરો
કોહલી પાસેથી બેટિંગ ટિપ્સ લેતો જોવા મળ્યો લોકેશ રાહુલ
1/5

ટીમ ઇન્ડિયા હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. સાઉથ આફ્રિકા અને ટીમ ઇન્ડિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે. ત્યારબાદ ત્રણ મેચની વન-ડે સીરિઝ પણ રમાશે. ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ સીરિઝ અગાઉ પ્રેક્ટિંગ સેશનમાં પરસેવો પાડ્યો હતો. બેટ્સમેન લોકેશ રાહુલ પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલી પાસેથી ટિપ્સ લેતો જોવા મળ્યો હતો.
2/5

ઝડપી બોલર બુમરાહ વિદેશી ધરતી પર સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. તેની પાસે ટીમને ઘણી આશા છે.
Published at : 22 Dec 2021 07:56 PM (IST)
આગળ જુઓ





















