શોધખોળ કરો

IN PICS: ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે 823 રન બનાવ્યા, જાણો ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસના 5 સૌથી મોટા સ્કોર

Highest Innings Total In Test: ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે મુલતાનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં 823/7 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. ચાલો જાણીએ કે ટેસ્ટ ઇનિંગ્સમાં પાંચ સૌથી મોટા ટોટલ કયા છે.

ટેસ્ટ ઇનિંગ્સમાં પાંચ સર્વોચ્ચ સ્કોર

1/6
ઈંગ્લેન્ડે મુલતાનમાં પાકિસ્તાન સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં બોર્ડ પર 823/7 રન બનાવીને પોતાનો દાવ જાહેર કર્યો. ટેસ્ટ ઈતિહાસમાં એક જ ઈનિંગ્સમાં આ ચોથો સૌથી મોટો સ્કોર હતો.

2/6
ટેસ્ટ ઈતિહાસમાં એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે. શ્રીલંકાએ ભારત સામે આ સ્કોર બનાવ્યો હતો. ઓગસ્ટ 1997માં રમાયેલી મેચની બીજી ઇનિંગમાં બેટિંગ કરતા શ્રીલંકાએ ભારત સામે 952/6 રન બનાવ્યા હતા.

3/6
ઈંગ્લેન્ડની ટીમ આ યાદીમાં બીજા સ્થાને છે. ઑગસ્ટ 1938માં ઑસ્ટ્રેલિયા સામેની મૅચની પહેલી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડે 903/7 રન બનાવ્યા હતા.

4/6
પછી યાદીમાં આગળ વધીને ઈંગ્લેન્ડ પણ ત્રીજા સ્થાને આવે છે. એપ્રિલ 1930માં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ઈંગ્લિશ ટીમે બોર્ડ પર 849 રન બનાવ્યા હતા.

5/6
આ પછી ચોથા નંબર પર ઈંગ્લેન્ડ પણ હાજર છે. ઇંગ્લિશ ટીમે ઓક્ટોબર 2024માં પાકિસ્તાન સામેની મેચની બીજી ઇનિંગમાં બોર્ડ પર 823/7 રન બનાવ્યા હતા.

6/6
વેસ્ટ ઈન્ડિઝ આ યાદીમાં પાંચમા સ્થાને છે. ફેબ્રુઆરી 1958માં પાકિસ્તાન સામે રમાયેલી મેચની બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝે 790/3 રન બોર્ડ પર મૂક્યા હતા.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી

Star Health ના ગ્રાહકોને મોટો આંચકો! 3.1 કરોડ લોકોનો ડેટા લીક થયો, હેકર્સે વેચાણ માટે વેબસાઇટ બનાવી

Ratan Tata Death: રતન ટાટાના નિધન પર વિદેશી મીડિયાએ કેવી આપી પ્રતિક્રિયા? જાણો કોણે શું કહ્યું

ABP Premium

વિડિઓઝ

Ratan Naval Tata Passes Away Updates| PM મોદી સહિતના દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિAhmedabad Congo Fever |  કોંગો ફિવરથી સંક્રમિત 51 વર્ષીય મહિલાનું મોત, જુઓ અપડેટ્સGujarat Rain Forecast | આગામી ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી | Abp AsmitaMilton Typhoon In USA | 10 જ દિવસમાં બીજા વાવાઝોડાએ મચાવી દીધી તબાહી, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
Star Health ના ગ્રાહકોને મોટો આંચકો! 3.1 કરોડ લોકોનો ડેટા લીક થયો, હેકર્સે વેચાણ માટે વેબસાઇટ બનાવી
Star Health ના ગ્રાહકોને મોટો આંચકો! 3.1 કરોડ લોકોનો ડેટા લીક થયો, હેકર્સે વેચાણ માટે વેબસાઇટ બનાવી
Ratan Tata Death: રતન ટાટાના નિધન પર વિદેશી મીડિયાએ કેવી આપી પ્રતિક્રિયા? જાણો કોણે શું કહ્યું
Ratan Tata Death: રતન ટાટાના નિધન પર વિદેશી મીડિયાએ કેવી આપી પ્રતિક્રિયા? જાણો કોણે શું કહ્યું
માત્ર એક SMS થી PF માં જમા થયેલ રકમની માહિતી મળશે, કંપનીના છેતરપિંડીનો આ રીતે ખ્યાલ આવશે

Gujarat Rain: નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

જ્યાં એક પણ હિંદુ નથી રહેતો તે દેશમાં PM મોદીએ રામલીલા જોઈ, રામ લક્ષ્મણ સાથે ફોટો ખેંચાવ્યો

Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી

Embed widget