શોધખોળ કરો

Photos: WTC ઈતિહાસમાં ઈંગ્લેન્ડે સૌથી વધુ મેચ ગુમાવી છે, જાણો કઈ ટોપ-5 ટીમો સૌથી વધુ ટેસ્ટ હારી છે

Most Lost In WTC History: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી સાઈકલ ચાલી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનાર ટોપ-5 ટીમો કોણ છે?

પાકિસ્તાની ટીમના ખેલાડીઓ.

1/5
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનાર ટીમોની યાદીમાં ઈંગ્લેન્ડ ટોચ પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં અત્યાર સુધી ઈંગ્લેન્ડ સૌથી વધુ 23 મેચ હારી છે. (તસવીર- સોશિયલ મીડિયા)

2/5
આ યાદીમાં ઈંગ્લેન્ડ બાદ બાંગ્લાદેશ બીજા સ્થાને છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બાંગ્લાદેશ અત્યાર સુધી 21 મેચ હારી ચૂક્યું છે. (તસવીર- સોશિયલ મીડિયા)

3/5
જ્યારે આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝ ત્રીજા સ્થાને છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝે 35 મેચ રમી છે. જેમાં તેને 21 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. (તસવીર- સોશિયલ મીડિયા)

4/5
આ પછી દક્ષિણ આફ્રિકા ચોથા નંબર પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાએ 34 મેચ રમી છે, જેમાં તેને 17 હારનો સામનો કરવો પડ્યો છે. (તસવીર- સોશિયલ મીડિયા)

5/5
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનાર ટીમોમાં પાકિસ્તાન પાંચમા સ્થાને છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાને અત્યાર સુધી 35 મેચ રમી છે, જેમાં તેને 17 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. (તસવીર- સોશિયલ મીડિયા)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 

Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  

વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા

Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Crime : પાટણમાં પ્રાથમિક શાળાના આચાર્યે બાળકી સાથે અડપલા કરતા ખળભળાટVadodara Gang Rape Case : ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓ સામે 600 પાનાની ચાર્જશીટ દાખલGujarat Rain Forecast : આજે ગુજરાતના 17 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહીGold Silver Price Hike : દિવાળીના તહેવારો પહેલા સોના-ચાંદીમાં તેજી, સોનાના ભાવ 80,900એ પહોંચ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા
વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા
Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
War: આક્રમક હિઝબુલ્લાહનો ઇઝરાયેલની રાજધાની પર 20 રૉકેટથી હુમલો, ખતરનાક વીડિયો વાયરલ

CWG 2026: ભારતને મોટો ઝટકો, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી ક્રિકેટ-બેડમિન્ટન, હૉકી-શૂટિંગ બહાર

Flight Bomb Threat: એર ઇન્ડિયા સહિત 30 ફ્લાઇટ્સને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Gujarat Rain Forecast:  રાજ્યના 17 જિલ્લામાં આજે  ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Embed widget