શોધખોળ કરો

Womens T20 WC: અત્યાર સુધી કઇ ટીમ જીતી છે સૌથી વધુ ટી20 વર્લ્ડકપ, કોણ ક્યારે બન્યુ ચેમ્પીયન, જુઓ અહીં લિસ્ટ....

આ વખતે ભારતીય મહિલા ટીમે ટ્રૉફી જીતી શકશે કે નહીં તે જોવાનુ રહ્યુ. અહીં જાણો તમામ સાત એડિશનના વિનર્સ....

ફાઇલ તસવીર

1/8
Womens T20 World Cup: અત્યારે આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ રમાઇ રહ્યો છે, આ વખતે સાઉથ આફ્રિકા ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે. આજે અમે તમને અહીં આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપના દરેક વખતના ચેમ્પીયન વિશે બતાવી રહ્યાં છીએ. આ ટૂર્નામેન્ટની અત્યાર સુધી 7 એડિશન થઇ ચૂકી છે, અને આમાં સૌથી વધુ સફળ ટીમ ઓસ્ટ્રેલિયા રહી છે, ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે આઇસીસી મહિલી ટી20 વર્લ્ડકપની ટ્રૉફી સૌથી વધુ પાંચ વાર ઉઠાવી છે, તો વળી, વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડની મહિલા ટીમ એક-એક વાર ચેમ્પીયન બની ચૂકી છે. આ સિવાય કોઇપણ ટીમ ટી20 વર્લ્ડકપ જીતવામાં સફળ થઇ શકી નથી. વર્ષ 2020માં ભારતીય ટીમ ફાઇનલમાં પહોચી હતી, પરંતુ કાંગારુ ટીમે 85 રનથી માત આપીને ટીમ ઇન્ડિયાને પહેલીવાર ટ્રૉફી જીતવાથી વંચિત રાખી હતી. આ વખતે ભારતીય મહિલા ટીમે ટ્રૉફી જીતી શકશે કે નહીં તે જોવાનુ રહ્યુ. અહીં જાણો તમામ સાત એડિશનના વિનર્સ.....

2/8
વર્ષ 2009 (ઇંગ્લેન્ડમાં) - ઇંગ્લેન્ડ ચેમ્પીયન - સૌથી પહેલા આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ વર્ષ 2009માં રમાયો હતો, જેમાં ઇંગ્લેન્ડની મહિલા ટીમે કમાલ કરતાં ચેમ્પીયન બની હતી, ઇંગ્લિશ મહિલા ટીમે ન્યૂઝીલેન્ડની મહિલા ટીમને 6 વિકેટથી હરાવીને ટ્રૉફી પર પહેલીવાર કબજો જમાવ્યો હતો.

3/8
વર્ષ 2010 (વેસ્ટ ઇન્ડિઝમાં), ઓસ્ટ્રેલિયા ચેમ્પીયન -  વર્ષ 2010માં રમાયેલી મહિલા ટી20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ પ્રથમ વાર ચેમ્પીયન બની હતી, આ વખતે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમને ઓસ્ટ્રેલિયાએ  3 રનથી હરાવીને ટ્રૉફી પોતાના નામે કરી હતી.

4/8
વર્ષ 2012 (શ્રીલંકામાં), ઓસ્ટ્રેલિયા ચેમ્પીયન -  વર્ષ 2012ની ફાઇનલમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિયા આવી અને સામે ઇંગ્લેન્ડની ટીમે હતી, જોકે, આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લિશ મહિલા ટીમને 4 રનથી હરાવીને મહિલા ટી20 વર્લ્ડકપની ટ્રૉફી જીતી લીધી હતી.

5/8
વર્ષ 2014 (બાંગ્લાદેશમાં), ઓસ્ટ્રેલિયા ચેમ્પીયન -  વર્ષ 2014માં પણ સતત ઓસ્ટ્રેલિયન ટીમ ત્રીજી વાર મહિલા ટી20 વર્લ્ડકપ પર કબજો જમાવવામાં સફળ રહી હતી. ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ ઇંગ્લેન્ડને ફરી એકવાર 6 વિકેટથી માત આપીને ચેમ્પીયન બની ગઇ હતી.

6/8
વર્ષ 2016 (ભારતમાં), વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પીયન -  વર્ષ 2016માં રમાયેલી મહિલા ટી20 વર્લ્ડકપમાં પહેલીવાર કેરેબિયન મહિલા ટીમે ધાક જમાવતા ટ્રૉફી પોતાના નામે કરી હતી. વેસ્ટ ઇન્ડિઝ મહિલા ટીમે ફાઇનલમાં સળંગ ત્રણ વારની ચેમ્પીયન ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને 8 વિકેટથી હરાવી દીધી હતી.

7/8
વર્ષ 2018 (વેસ્ટ ઇન્ડિઝમાં), ઓસ્ટ્રેલિયા ચેમ્પીયન -  વર્ષ 2018માં ફરી એકવાર ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો, અને આ વખતે ઇંગ્લેન્ડને 8 વિકેટે હરાવીને ફરી એકવાર ચેમ્પીયન બનવામાં સફળ રહી.

8/8
વર્ષ 2020 (ઓસ્ટ્રેલિયામાં), ઓસ્ટ્રેલિયા ચેમ્પીયન -  વર્ષ 2020માં રમાયેલા મહિલા ટી20 વર્લ્ડકપમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ અને ટ્રૉફી જીતી લીધી, 2020ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા ટીમને 85 રનથી હરાવીને ટ્રૉફી પર કબજો જમાવ્યો હતો, આ સાથે જ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે પાંચ પર ટ્રૉફી પોતાના નામે કરી હતી. હવે વર્ષ 2023નો મહિલા ટી20 વર્લ્ડકપ કોણે રહેશે તે જોવાનુ રહ્યુ.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

RR vs CSK Live Score: ચેન્નાઈએ રાજસ્થાનને આંચકો આપ્યો, યશસ્વી જયસ્વાલ 4 રન બનાવીને આઉટ

હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    

સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...

ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....

ABP Premium

વિડિઓઝ

Nitin Patel Statement: મુસલમાનોના અત્યાચાર ભૂલવાના નથી, ...ભૂત ગમે ત્યારે ધૂણે છે...: નીતિન પટેલનું સ્ફોટક નિવેદનBIS Raid : BISની દેશભરમાં કાર્યવાહી, એમેઝોન-ફ્લિપકાર્ટના વેરહાઉસમાં દરોડા, જુઓ અહેવાલMann Ki Baat : વડાપ્રધાન મોદીએ ચૈત્રી નવરાત્રિ, ગુડી પડવા અને ભારતીય નવા વર્ષની પાઠવી શુભકામનાRajkot Accident Case : અકસ્માતમાં ઘાયલ યુવકનું મોત , પરિવારનો લાશ સ્વીકારવા ઇનકાર ; 2ની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs CSK Live Score: ચેન્નાઈએ રાજસ્થાનને આંચકો આપ્યો, યશસ્વી જયસ્વાલ 4 રન બનાવીને આઉટ
RR vs CSK Live Score: ચેન્નાઈએ રાજસ્થાનને આંચકો આપ્યો, યશસ્વી જયસ્વાલ 4 રન બનાવીને આઉટ
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?

DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી

નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ

Kamakhya Train Derailed: ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 AC  કોચ ટ્રેક પરથી ઉતરી ગયા

Embed widget