શોધખોળ કરો
World Cup: વનડે વર્લ્ડકપ ઇતિહાસના 5 મોટા ઉલટફેર, અફઘાનિસ્તાન કે નેધરલેન્ડ્સ નહીં આ ટીમોએ પણ હરાવ્યા છે ધૂરંધરોને....
કેટલીય વાર એવું બન્યું છે જ્યારે આ મેગા ઇવેન્ટમાં આશ્ચર્યજનક પરિણામો જોવા મળ્યા છે,
![કેટલીય વાર એવું બન્યું છે જ્યારે આ મેગા ઇવેન્ટમાં આશ્ચર્યજનક પરિણામો જોવા મળ્યા છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/18/021fffaa58db68f2c46c37b7752bb51e169761465288677_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
![World Cup 2023: ICC વનડે વર્લ્ડકપથી કોઇ મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી દરેક ટીમો પોતાની રમત દ્વારા અલગ છાપ છોડવાની કોશિશ કરે છે, પરંતુ કેટલાક પ્રસંગો એવા પણ બન્યા છે જ્યારે કમજોર અને નબળી ગણાતી ક્રિકેટ ટીમોએ મોટી મોટી ધૂરંધર ટીમોને હારનો સ્વાદ ચખાડ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/18/7d16c65d0c63ed951d34519b6acc1d2523a5f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
World Cup 2023: ICC વનડે વર્લ્ડકપથી કોઇ મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી દરેક ટીમો પોતાની રમત દ્વારા અલગ છાપ છોડવાની કોશિશ કરે છે, પરંતુ કેટલાક પ્રસંગો એવા પણ બન્યા છે જ્યારે કમજોર અને નબળી ગણાતી ક્રિકેટ ટીમોએ મોટી મોટી ધૂરંધર ટીમોને હારનો સ્વાદ ચખાડ્યો છે.
2/7
![કેટલીય વાર એવું બન્યું છે જ્યારે આ મેગા ઇવેન્ટમાં આશ્ચર્યજનક પરિણામો જોવા મળ્યા છે, જ્યાં મજબૂત ટીમોએ કેટલીક નબળી ટીમો સામે હારનો સામનો કરવો પડ્યો છે. 15 ઓક્ટોબર, રવિવારે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે ઈંગ્લેન્ડને 69 રને હરાવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/18/3b0449770766b9b829cef13ded9ceca0fc918.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલીય વાર એવું બન્યું છે જ્યારે આ મેગા ઇવેન્ટમાં આશ્ચર્યજનક પરિણામો જોવા મળ્યા છે, જ્યાં મજબૂત ટીમોએ કેટલીક નબળી ટીમો સામે હારનો સામનો કરવો પડ્યો છે. 15 ઓક્ટોબર, રવિવારે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે ઈંગ્લેન્ડને 69 રને હરાવ્યું હતું.
3/7
![અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું: - ઈંગ્લેન્ડને દિલ્હીમાં 2023 ODI વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં અફઘાનિસ્તાન સામે ઈંગ્લેન્ડની આ પ્રથમ હાર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/18/c3ea64edbb9df4c39552822504a026633fb9c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું: - ઈંગ્લેન્ડને દિલ્હીમાં 2023 ODI વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં અફઘાનિસ્તાન સામે ઈંગ્લેન્ડની આ પ્રથમ હાર છે.
4/7
![કેન્યાએ વેસ્ટ ઈન્ડિઝને 73 રનથી હરાવ્યું: - પુણેમાં 1996 ODI વર્લ્ડકપ દરમિયાન પ્રથમ વખત ટૂર્નામેન્ટનો ભાગ બનેલા કેન્યાએ વેસ્ટ ઈન્ડિઝને હારનો સ્વાદ ચખાડ્યો હતો, કેન્યાએ લીગ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 73 રનથી હરાવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/18/0e82d0415a6c698154ec8c8eddb27adbd78a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેન્યાએ વેસ્ટ ઈન્ડિઝને 73 રનથી હરાવ્યું: - પુણેમાં 1996 ODI વર્લ્ડકપ દરમિયાન પ્રથમ વખત ટૂર્નામેન્ટનો ભાગ બનેલા કેન્યાએ વેસ્ટ ઈન્ડિઝને હારનો સ્વાદ ચખાડ્યો હતો, કેન્યાએ લીગ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 73 રનથી હરાવ્યું હતું.
5/7
![આયર્લેન્ડે ઈંગ્લેન્ડને 3 વિકેટથી હરાવ્યું: - 2011 ODI વર્લ્ડકપ દરમિયાન આયર્લેન્ડે બેંગલુરુમાં ઈંગ્લેન્ડને 3 વિકેટથી હરાવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/18/72c0a2203811983554094f2f25ee15b3864c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આયર્લેન્ડે ઈંગ્લેન્ડને 3 વિકેટથી હરાવ્યું: - 2011 ODI વર્લ્ડકપ દરમિયાન આયર્લેન્ડે બેંગલુરુમાં ઈંગ્લેન્ડને 3 વિકેટથી હરાવ્યું હતું.
6/7
![ભારતે વેસ્ટ ઈન્ડિઝને 43 રનથી હરાવ્યું: - લંડનમાં 1983 ODI વર્લ્ડકપ દરમિયાન ભારતીય ટીમે પ્રથમ ગૃપ મેચમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને 34 રનથી હરાવ્યું. આ પછી ફાઇનલમાં તેને છ વિકેટથી હરાવીને ફરીથી વર્લ્ડકપ જીત્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/18/e4da42bb337895378c6939e542afb0a1811e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતે વેસ્ટ ઈન્ડિઝને 43 રનથી હરાવ્યું: - લંડનમાં 1983 ODI વર્લ્ડકપ દરમિયાન ભારતીય ટીમે પ્રથમ ગૃપ મેચમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને 34 રનથી હરાવ્યું. આ પછી ફાઇનલમાં તેને છ વિકેટથી હરાવીને ફરીથી વર્લ્ડકપ જીત્યો.
7/7
![બાંગ્લાદેશે ભારતને વર્લ્ડકપમાંથી બહાર ફેંકી દીધું હતું: - 2007માં બાંગ્લાદેશે ભારતીય ટીમને પાંચ વિકેટે હરાવીને ટૂર્નામેન્ટની બહાર ફેંકી દીધી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/18/5d3aa62b8afdbe84a4d25f2424075efa8182b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બાંગ્લાદેશે ભારતને વર્લ્ડકપમાંથી બહાર ફેંકી દીધું હતું: - 2007માં બાંગ્લાદેશે ભારતીય ટીમને પાંચ વિકેટે હરાવીને ટૂર્નામેન્ટની બહાર ફેંકી દીધી હતી.
Published at : 18 Oct 2023 01:07 PM (IST)
Tags :
ICC World Cup World Cup Cricket World Cup 2023 ODI World Cup 2023 Schedule India World Cup 2023 ICC World Cup 2023 ICC World Cup 2023 Schedule ODI World Cup 2023 World Cup 2023 World Cup 2023 Time Table CWC 2023 ICC Cricket World Cup 2023 TEAM INDIA ICC World Cup 2023 Live Cricket World Cup 2023 Live World Cup 2023 Warmup Match Cricket World Cup 2023 Schedule Icc Cricket World Cup Warmup Matches Today World Cup 2023 Team India Cricket World Cup Live World Cup 2023 Cricket Icc World Cup 2023 Points Table World Cup 2023 India Squad Team India Schedule Team India Vanue Team India Match Team India Squadવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)