શોધખોળ કરો

PHOTOS: પાકિસ્તાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાંથી બહાર, ભારત સહિત આ ત્રણ ટીમો રેસમાં, જુઓ અહીં.......

હાર બાદ પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાંથી બહાર થઇ ગઇ છે

ફાઇલ તસવીર

1/6
World Test Championship: તાજેતરમાં જ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સીરીઝ રમાઇ હતી, જેમાં પાકિસ્તાની ટીમને ઇંગ્લેન્ડ સામે 3-0થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાંથી બહાર થઇ ગઇ છે, હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપનું પૉઇન્ટ ટેબલ રૉચક બની ગયુ છે.

2/6
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાની વચ્ચે સીરીઝ બાદ પાકિસ્તાની ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાંથી બહાર થઇ ગઇ છે. આ હાર બાદ હવે લગભગ નક્કી થઇ ગયુ છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ રમશે. જ્યારે બીજી ટીમ માટે ભારત અને સાઉથ આફ્રિકા બન્ને મજબૂત દાવેદાર છે. (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)

3/6
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ પૉઇન્ટ ટેબલની વાત કરીએ તો હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 76.92 પર્સન્ટ પૉઇન્ટ સાથે ટૉપ પર છે, વળી કાંગારુ ટીમની ફાઇનલમાં રમવુ લગભગ નક્કી થઇ ગયુ છે.  (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)

4/6
વળી, ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ પૉઇન્ટ ટેબલમાં ભારત બીજા નંબર પર છે. ભારતીય ટીમ હાલમાં બાંગ્લાદેશ સામે રમી રહી છે.  (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)

5/6
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ પૉઇન્ટ ટેબલમાં અત્યારે સાઉથ આફ્રિકન ટીમ ત્રીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયા, ભારત બાદ સાઉથ આફ્રિકાની ટીમ છે. સાઉથ આફ્રિકાની ટીમ ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.  (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)

6/6
પાકિસ્તાની સામેની ટેસ્ટ સીરીઝમાં જીત્યા બાદ પણ ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ રેસમાં બહાર થઇ ગઇ છે. કેમ કે ઇંગ્લેન્ડની ટીમ 5માં નંબર પર છે, તે લગભગ રેસમાંથી બહાર થઇ ગઇ છે.  (ફોટો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 

CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ

ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ

Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા

Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ

Embed widget