શોધખોળ કરો
શ્રીલંકા સામે ભારતને અકલ્પનિય વિજય અપાવનારા દીપક ચહરની બહેન છે બૉલીવુડની હીરોઈન, જાણો કઈ ફિલ્મોમાં છે ચમકી?

Malti_Chahar
1/8

નવી દિલ્હીઃ શ્રીલંકા સામેની બીજી વનડેમાં મેચ વિનિંગ ઇનિંગ રમીને સૌથી નજરમાં ચઢી ગયેલા દીપક ચાહરને દેશમાં ચારેયબાજુથી શુભેચ્છાઓ મળી રહી છે. દીપક ચાહર ભારતીય ટીમનો યુવા ખેલાડી છે. 28 વર્ષીય આ યુવા ખેલાડીએ ગઇકાલની બીજી વનડેમાં 69 રનોની તાબડતોડ ઇનિંગ રમીને શ્રીલંકા સામે ભારતીય ટીમને જીત અપાવી હતી. ખાસ વાત છે કે દીપક ચાહર જે રીતે ચર્ચામાં છે એવી જ રીતે તેની બહેન માલતી ચાહર પણ આજકાલ ખુબ ચર્ચામાં છે. જાણો કોણ છે માલતી ચાહર ને શું કરી રહી છે.....
2/8

માલતી ચાહર દીપક ચાહરની મોટી બહેન છે, અને તે ક્રિકેટર રાહુલ ચાહર સાથે જ મોટી થઇ છે. ખાસ વાત છે કે માલતી ચાહર બૉલીવુડની હૉટ એક્ટ્રેસમાં પણ સામેલ છે. માલતી ચાહર સુંદરતાની રીતે મોટી મોટી હીરોઇનોને પણ માત આપી રહી છે. જાણો માલતી ચાહર વિશે...
3/8

માલતી ચાહર અવાર નવાર આઇપીએલની મેચો જોવા અને ચેન્નાઇ સુપર કિંગ્સને સપોર્ટ કરતી મેદાનમાં દેખાઇ ચૂકી છે. ઇન્ટરનેટ પર તેનો જલવો બરકરાર છે. તેને વર્ષ 2018માં મિસ્ટ્રી ગર્લ પણ કહેવામાં આવી હતી.
4/8

29 વર્ષની માલતી ચાહર બૉલીવુડની એક હૉટ એક્ટ્રેસ અને મૉડલ છે, જેને વર્ષ 2018માં ફિલ્મ જીનીયનસમાં કામ કર્યુ હતુ. આની સાથે જ તે સાડ્ડા જલવા સોંગમાં પણ દેખાઇ ચૂકી છે. આ ઉપરાંત વર્ષ 2017માં રિલીઝ થયેલી શોર્ટ ફિલ્મ મેનિક્યૉરમાં પણ કામ કરી ચૂકી છે.
5/8

માલતી ચાહર એક સૉફ્ટવેર એન્જિનયર છે, પરંતુ તેને એક્ટિંગ અને મૉડલિંગમાં પોતાની કેરિયર બનાવી છે. સોશ્યલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 421Kથી વધુ ફોલોઅર્સ છે. તે હંમેશા ક્રિકેટમાં પોતાના બન્ને ભાઇઓને સપોર્ટ કરતી દેખાય છે. માલતી ચાહર પોતાના ભાઇઓની સાથે ક્રિકેટ પણ રમે છે, તેની તસવીરો પણ વાયરલ થઇ છે.
6/8

યંગ એન્ડ બ્યૂટિફૂલ માલતી ચાહર 2014મા FBB ફેમિના મિસ ઇન્ડિયા દિલ્હીમાં સેકન્ડ રનર અપ રહી હતી. તેને ડાન્સ, પેઇન્ટિંગ અને એડવેન્ચર સ્પોર્ટ્સ બહુજ પસંદ છે.
7/8

યંગ એન્ડ બ્યૂટિફૂલ માલતી ચાહર
8/8

યંગ એન્ડ બ્યૂટિફૂલ માલતી ચાહર
Published at : 21 Jul 2021 11:41 AM (IST)
આગળ જુઓ
Advertisement