શોધખોળ કરો

FIFA WC 2022: જર્મન ફૂટબોલરની મંગેતર કતારમાં શોર્ટ ડ્રેસ પહેરીને વિવાદોમાં ઘેરાઈ, તસવીરો થઈ રહી છે વાયરલ

Izabel Goulart: ફિફા વર્લ્ડ કપમાં જર્મનીને પહેલી જ મેચમાં જાપાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ મેચમાં જર્મન ફૂટબોલર કેવિન ટ્રેપની મંગેતર ઈસાબેલ તેના ડ્રેસને લઈને ચર્ચામાં છે.

Izabel Goulart

1/6
Izabel Goulart Viral Photo: FIFA વર્લ્ડ કપ 2022માં જર્મનીની શરૂઆત ખરાબ રહી હતી. જર્મનીને તેની પ્રથમ મેચમાં જાપાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, આ મેચમાં જર્મન ગોલકીપર કેવિન ટ્રેપની મંગેતર અને મોડલ ઇઝાબેલ ગૌલાર્ટ ચર્ચામાં આવી હતી. વાસ્તવમાં ઇઝાબેલ આ મેચમાં ટ્રેપ નંબરની જર્સી પહેરીને મેદાનમાં આવી હતી. તેની જર્સીની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

2/6
ઈસાબેલે તાજેતરમાં જ જર્મની ટીમના ગોલકીપર કેવિન ટ્રેપની 12 નંબરની જર્સી પહેરેલી કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

3/6
ઈઝાબેલની જર્સીની આ તસવીર વાઈરલ થવાનું કારણ એ પણ છે કે કતારમાં યોજાયેલા ફીફા વર્લ્ડ કપમાં કપડાંને લઈને અનેક પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા હતા. આમાં એવો પણ નિયમ હતો કે સ્કર્ટ કે ડ્રેસની લંબાઈ ઘૂંટણ સુધી હોવી જોઈએ. જોકે, ઈસાબેલનો ડ્રેસ ઘૂંટણ સુધી નહોતો.

4/6
ઇસાબેલ 2005 થી 2008 સુધી વિક્ટોરિયાની સિક્રેટ મોડલ્સમાંથી એક રહી છે. જર્મન ગોલકીપર કેવિન ટ્રેપ સાથે તેની પ્રથમ મુલાકાત 2015માં થઈ હતી.

5/6
વર્ષ 2015માં મળ્યા બાદ ઈઝાબેટ અને ટ્રેપે ત્રણ વર્ષના સંબંધ બાદ વર્ષ 2018માં એકબીજા સાથે સગાઈ કરી લીધી હતી. ઇસાબેલ સોશિયલ મીડિયાની ખૂબ જ લોકપ્રિય સેલિબ્રિટી છે.

6/6
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, નેમાર જેવા સ્ટાર ફૂટબોલરો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. ઈસાબેલના ફોલોઅર્સની વાત કરીએ તો ઈન્સ્ટાગ્રામ પર તેના 4.5 મિલિયન ફોલોઅર્સ છે. તેના ફેન્સ હંમેશા તેની લેટેસ્ટ તસવીરોની રાહ જોતા હોય છે.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું

180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર

કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે

Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત

'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ

મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું

Embed widget