શોધખોળ કરો

Fifa World Cup 2023: સુપર મૉડલ્સથી ઓછી બોલ્ડ નથી આ મહિલા ફૂટબોલરો

FIFA મહિલા વિશ્વ કપ 2023 ની પ્રી-ક્વાર્ટર ફાઈનલ ચાલી રહી છે. બ્રાઝિલ અને અમેરિકા વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયા છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/6
FIFA મહિલા વિશ્વ કપ 2023 ની પ્રી-ક્વાર્ટર ફાઈનલ ચાલી રહી છે. બ્રાઝિલ અને અમેરિકા વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયા છે. સમગ્ર વિશ્વની નજર હાલમાં આ સ્ટાર મહિલા ખેલાડીઓ પર ટકેલી છે. આ મહિલા ખેલાડીઓની ચર્ચા માત્ર રમત માટે જ નહીં પરંતુ તેમની સુંદરતા માટે પણ થાય છે.  સોશિયલ મીડિયા પર તેના લાખો ચાહકો છે.

2/6
અગાતા ઇસાબેલ એક ઇટાલિયન ફૂટબોલર છે. તેના હોટ ફોટોઝને કારણે તે ઘણી ચર્ચામાં રહે છે. ઇસાબેલ અવારનવાર સોશિયલ મીડિયા પર બિકીનીમાં તેના ફોટા શેર કરતી રહે છે.

3/6
એના મારિયા ક્રોએશિયાની ખેલાડી છે. તે સ્વિસ વિમેન્સ સુપર લીગમાં ગ્રાસહોપર ક્લબ માટે સ્ટ્રાઈકર છે. એનાનો જન્મ સ્પલિટમાં થયો હતો, જે પછી તે 12 વર્ષની ઉંમરે સ્વિટ્ઝરલેન્ડ શિફ્ટ થઈ ગઈ હતી. તેણે 14 વર્ષની ઉંમરે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું.

4/6
અલીશા લેહમેન વિશ્વની સૌથી સુંદર મહિલા ફૂટબોલરોમાંની એક છે. તે સ્વિટ્ઝર્લેન્ડની સ્ટ્રાઈકર છે. ક્લબ ફૂટબોલ અલીશા એસ્ટન વિલા તરફથી રમે છે.

5/6
લોરેન સેસલમેન એક ઓલિમ્પિયન, પ્રો સોકર ખેલાડી, ફેશન અને સૌંદર્ય ઉદ્યોગસાહસિક છે. તે 2004થી ચર્ચામાં છે. લોરેન તેની કારકિર્દીના શરૂઆતના દિવસોથી જ મહિલા ફૂટબોલ માટે રોલ મોડલ રહી છે. તે બાસ્કેટબોલ પણ રમતી હતી.

6/6
Jordyn Huitemea કેનેડિયન  ફૂટબોલર છે. તેણે 4 વર્ષની ઉંમરે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. જોર્ડિને 14 વર્ષની ઉંમરે પ્રોફેશનલ ડેબ્યૂ કર્યું હતું.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget