શોધખોળ કરો

IND vs ENG: આજની ટેસ્ટમાં બન્ને ટીમોમાં નહીં રમે આ સ્ટાર ખેલાડીઓ, ઇજાના કારણે ટીમમાંથી થયા બહાર, જાણો

india_

1/7
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝની બીજી ટેસ્ટ મેચ રમાશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ઐતિહાસિક જીતની નજીક હતી પરંતુ વરસાદી વિઘ્નના કારણે મેચ ડ્રૉ થઇ હતી. હવે આજથી બન્ને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે

2/7
આજની બીજી ટેસ્ટ મેચ ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સ મેદાન પર રમાશે. આ મેચ બપોરે 3.30 વાગે શરૂ થશે. પરંતુ આ ટેસ્ટ પહેલા બન્ને ટીમોમાં મોટી મુશ્કેલીઓ આવી ગઇ છે. બન્ને ટીમોના સ્ટાર ખેલાડીઓ બીજી ટેસ્ટમાં મેદાનમાં નહીં ઉતરે, કેમકે તેમને ઇજાગ્રસ્ત થવાના સમાચાર સામે આવ્યા છે.

3/7
રિપોર્ટ છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાનમાં બીજી ટેસ્ટ પહેલા ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડને ઇજા પહોંચી છે, અને તે ટીમમાંથી બહાર થઇ ગયો છે. ખાસ વાત છે હાલ સકિબને બ્રોડના કવર તરીકે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

4/7
જ્યારે ભારતીય ટીમની વાત કરીઓ તો ઓલ રાઉન્ડર શાર્દૂલ ઠાકુર પણ ઈજાગ્રસ્ત થતા ટીમની પ્લેઇંગ-11 પસંદગી સામે નવો પ્રશ્ન ઊભો થયો છે.

5/7
કેપ્ટન કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં ઠાકુર લોર્ડ્સ ટેસ્ટમાંથી બહાર થયો હોવાની વાતની પુષ્ટિ કરી હતી. કોહલીએ કહ્યું, શાર્જુલ ઠાકુરના જમણા પગની માંસપેશી ખેંચાઈ જવાના કારણે લોર્ડ્સ ટેસ્ટમાં નહીં રમ. તે ત્રીજી ટેસ્ટમાં વાપસી કરશે.

6/7
એવામાં હવે ઇંગ્લેન્ડની ટીમમાં માર્ક વુડ અને ઈન્ડિયન ટીમમાં ઈશાંત શર્માને બીજી ટેસ્ટમાં તક મળી શકે છે. આ સિવાય રિપોર્ટ એવા પણ છે કે, શાર્દૂલની જગ્યાએ ટીમમાં સ્ટાર સ્પીનર રવિચંદ્રન અશ્વિનને કેપ્ટન કોહલી મોકો આપી શકે છે.

7/7
ઈન્ડિયન ટીમ
ઈન્ડિયન ટીમ

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! અમિત ચાવડા ફરી પ્રમુખ, તુષાર ચૌધરીને નવી જવાબદારી

બિસ્માર રસ્તાઓ અને રોંગ સાઈડ ડ્રાઇવિંગને લઈ હાઈકોર્ટે તંત્રનો લીધો ઉધડો:
બિસ્માર રસ્તાઓ અને રોંગ સાઈડ ડ્રાઇવિંગને લઈ હાઈકોર્ટે તંત્રનો લીધો ઉધડો: "વચનો નહીં, પરિણામ જોઈએ!"
કીર્તિ પટેલને વધુ એક ફટકો! હત્યાના પ્રયાસ કેસમાં કોર્ટે આપ્યો મોટો આદેશ, જાણો શું છે આ મોટા સમાચાર?

શું વિરાટ કોહલીની થશે ધરપકડ? બેંગલુરુ ભાગદોડ કેસમાં કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય, ફોજદારી કેસ....

ABP Premium

વિડિઓઝ

BIG News on Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફારઃ આ ઓબીસી નેતાને બનાવાયા પ્રમુખ
Ahmedabad Police: અમદાવાદમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના PSI વિવાદમાં
Aaj no Muddo: કુરિવાજો સામે સમરસતાની જીત
BIG News on Gujarat Congress: પ્રદેશ કોંગ્રેસના નવા સંગઠનને લઈ એક્સક્લૂઝીવ જાણકારી
Gujarat Ministry Expansion : મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે? રોનક પટેલે કહ્યું, કોણ રહેશે? કોણ કપાશે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! અમિત ચાવડા ફરી પ્રમુખ, તુષાર ચૌધરીને નવી જવાબદારી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! અમિત ચાવડા ફરી પ્રમુખ, તુષાર ચૌધરીને નવી જવાબદારી
બિસ્માર રસ્તાઓ અને રોંગ સાઈડ ડ્રાઇવિંગને લઈ હાઈકોર્ટે તંત્રનો લીધો ઉધડો:
બિસ્માર રસ્તાઓ અને રોંગ સાઈડ ડ્રાઇવિંગને લઈ હાઈકોર્ટે તંત્રનો લીધો ઉધડો: "વચનો નહીં, પરિણામ જોઈએ!"
કીર્તિ પટેલને વધુ એક ફટકો! હત્યાના પ્રયાસ કેસમાં કોર્ટે આપ્યો મોટો આદેશ, જાણો શું છે આ મોટા સમાચાર?
કીર્તિ પટેલને વધુ એક ફટકો! હત્યાના પ્રયાસ કેસમાં કોર્ટે આપ્યો મોટો આદેશ, જાણો શું છે આ મોટા સમાચાર?
શું વિરાટ કોહલીની થશે ધરપકડ? બેંગલુરુ ભાગદોડ કેસમાં કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય, ફોજદારી કેસ....
શું વિરાટ કોહલીની થશે ધરપકડ? બેંગલુરુ ભાગદોડ કેસમાં કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય, ફોજદારી કેસ....
ચોથી ટેસ્ટમાં કેવી હોઈ શકે છે ભારત અને ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

'કેપ્ટને બંધ કરી દીધુ હતું વિમાનના એન્જિનનું ફ્યૂલ', અમદાવાદ પ્લેન ક્રેશ પર અમેરિકી રિપોર્ટમાં દાવો, મચ્યો હડકંપ

Swachhata Rankings: સતત 8મી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું ઇન્દોર, અમદાવાદ અને સુરતે પણ મારી બાજી

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બંધ બારણે 20 મિનિટ બેઠક, ગઈકાલે જ આપી હતી 'ઓફર'

Embed widget