શોધખોળ કરો
IND vs SL: ભારત આજની વનડેમાં આ મોટા ફેરફારો સાથે ઉતરશે મેદાનમાં, જાણો કેવી હશે પ્લેઇંગ ઇલેવન
1/7

IND vs SL: ભારતીય ટીમે (Team India) શ્રીલંકા (Sri Lanka) વિરુદ્ધ પહેલી અને બીજી વનડે મેચ જીતીને સીરીઝ પર કબજો જમાવી દીધો છે. ત્રણ મેચોની સીરીઝની આજે અંતિમ મેચ પ્રેમદાસા સ્ટેડિયમાં બપોરે રમાશે. ભારતની નજર શ્રીલંકાનો વ્હાઇટ વૉશ કરવા પર છે.
2/7

ભારતીય ટીમમાં ચાર ખેલાડી એવા છે જેમને ક્યારેય પણ ઇન્ટરનેશનલ મેચ નથી રમી. રાહુલ દ્રવિડ (Rahul Dravid) પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે દરેકને મોકો આપવો મુશ્કેલ છે. પરંતુ હવે સીરીઝ જીતી લીધી છે તો આ 4 અનકેપ્ડમાંથી કેટલાકને મોકો આપવામાં આવી શકે છે.
Published at : 23 Jul 2021 10:49 AM (IST)
આગળ જુઓ





















