શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IPL હરાજીમાં 1.50 કરોડની બેઝ પ્રાઈસની કેટેગરીમાં એક પણ ભારતીય ક્રિકેટર નહીં, જાણો વિદેશના કેટલા ક્રિકેટરોનો સમાવેશ ?

1/5
 આ હરાજી  માટે ટેસ્ટ ક્રિકેટ રમતા અને નહીં રમતા દેશોના ક્રિકેટરોએ રજિસ્ટર કરાવ્યુ છે. આ પૈકી 10 ક્રિકેટરોને 2 કરોડ રૂપિયાન સૌથી ઉંચા બ્રેકેટમાં મૂકાયા છે. આ લિસ્ટમાં ભારતના માત્ર બે ક્રિકેટરો છે જ્યારે વિદેશના 8 ક્રિકેટરો છે.  બીજા નંબરની 1.50 કરોડ રૂપિયાની યાદીમાં ક્યા ક્રિકેટરો છે તેમની વિગત નીચે પ્રમાણે છે.

2/5
 આઈપીએલ સીઝન 14 માટેની હરાજીનું આયોજન 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થશે. આ એક મિની ઓક્શન હશે.

3/5
આ વર્ષ હરાજી માટે કુલ 1097 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓક્શન માટે 292 ખેલાડીઓની અંતિમ લિસ્ટ જાહેર કરી છે. આઈપીએલ 2021 માટે 164 ભારતીય 125 વિદેશી અને ત્રણ આઈસીસીના સભ્ય દેશોના ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે.

4/5
 આઈપીએલ 2021ની હરાજીમાં 1.50 કરોડ રૂપિયાના બીજા નંબરની સૌથી ઉંચી બોલીની કેટેગરીમાં 12 ક્રિકેટરોનો સમાવેશ કરાયો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ કેટેગરીમાં ભારતનો એક પણ ખેલાડી નથી અને તમામ વિદેશી ખેલાડી છે.

5/5
 નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી  સિઝન માટે 18 ફેબ્રુઆરીએ હરાજી થવાની છે. આ હરાજીમાં કુલ 292 ક્રિકેટરો માટે બોલી બોલાશે.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય

'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?

આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો

Embed widget