શોધખોળ કરો
IN PHOTOS: આજે CSK-GT વચ્ચે ફાઇનલ, આ પાંચ ખેલાડીઓ બની શકે છે ગેમ ચેન્જર
જાણો કયા પાંચ ખેલાડીઓ છે, જે આજે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

CSK-GT, IN PHOTOS: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 16મી સિઝનની ફાઇનલ મેચ રમાશે, આજે બે ટીમો ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ખિતાબી જંગ જામશે, ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આજે એટલે કે રવિવારે આઈપીએલ ફાઈનલ રમવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. જોકે, આજની મેચમાં આ પાંચ ખેલાડીઓ એવા છે જે મેચનું પાસુ પલટુ શકે છે, જાણો કયા પાંચ ખેલાડીઓ છે, જે આજે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.
2/7

ગુજરાત ટાઈટન્સની ટીમ ક્વૉલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. ક્વોલિફાયર-1માં હાર્દિક પંડ્યાની ટીમને ચેન્નાઈ સુપર કિંગ્સે હાર આપી હતી. (Credit - PTI)
Published at : 28 May 2023 12:54 PM (IST)
આગળ જુઓ



















