લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર રવિ બિશ્નોઈએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 77 સિંગલ રન આપ્યા છે. બિશ્નોઈ તેના બોલ પર સૌથી વધુ રન બનાવનાર બોલર છે. (ફોટો: iplt20.com)
2/7
પંજાબ કિંગ્સનો સ્પિનર રાહુલ ચહર બે રન આપવામાં સૌથી આગળ છે. રાહુલે 19 વખત બે રન આપ્યા છે. (ફોટો: iplt20.com)
3/7
ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર ડ્વેન બ્રાવો અને રાજસ્થાન રોયલ્સના પ્રસિદ્ધ ક્રિષ્ના વાઈડ ફેંકવામાં નંબર વન છે. બંનેએ આ સિઝનમાં 14-14 વાઈડ બોલ ફેંક્યા છે. (ફોટો: iplt20.com)
4/7
નો બોલ નાખવામાં KKRનો ઉમેશ યાદવ સૌથી આગળ છે. તેણે આ સિઝનમાં 4 નો બોલ નાખ્યા છે. (ફોટો: iplt20.com)
5/7
લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર આવેશ ખાને આ IPLમાં સૌથી વધુ ચોગ્ગા આપ્યા છે. તેની ઓવરોમાં 27 ચોગ્ગા ફટકારવામાં આવ્યા છે. (ફોટો: iplt20.com)
6/7
ચેન્નઈ સુપર કિંગ્સના મુકેશ ચૌધરીએ અત્યાર સુધીમાં સૌથી વધુ 3 રન આપ્યા છે. તેણે ત્રણ બોલમાં ત્રણ-ત્રણ રન આપ્યા છે. (ફોટો: iplt20.com)
7/7
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્પિનર વાનિન્દુ હસરંગાની ઓવરોમા બેટ્સમેનોએ સૌથી વધુ સિક્સરો ફટકારી છે. તેણે અત્યાર સુધી 17 સિક્સ આપી છે. (ફોટો: iplt20.com)