શોધખોળ કરો

IPL 2022 Andre Russell: સોશિયલ મીડિયા સ્ટાર છે Andre Russellની પત્ની, જાણો બંન્નેની લવસ્ટોરી

1/7
કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે શુક્રવારે (1 એપ્રિલ) પંજાબ કિંગ્સ (PBKS) સામેની મેચમાં બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમતા રસેલે માત્ર 31 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેની ઇનિંગની મદદથી કોલકાતાએ પંજાબને છ વિકેટે હરાવ્યું હતું.

2/7
આન્દ્રે રસેલની પત્ની Jassym Lora સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરોથી ચાહકોનું ધ્યાન ખેંચે છે. જસીમ વ્યવસાયે મોડલ છે અને તેનો જન્મ અમેરિકાના મિયામીમાં થયો હતો.

3/7
લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ રસેલ અને જસીમે વર્ષ 2014માં સગાઈ કરી અને ત્યારબાદ વર્ષ 2016માં બંનેએ લગ્ન કરી લીધા.

4/7
લગ્ન બાદ જસીમ હવે જમૈકામાં રહે છે. વર્ષ 2020મા જેસિમે એક પુત્રીને જન્મ આપ્યો. રસેલ અને જસીમની પુત્રીનું નામ આલિયા રસેલ છે.

5/7
જસીમે માત્ર 19 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું. જેસીમ ઘણીવાર આન્દ્રે રસેલ સાથે ફરે છે. IPLની ઘણી સીઝનમાં તે કોલકત્તાને ચીયર કરતી જોવા મળી હતી. જસીમ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનો મોટી ફેન છે.

6/7
પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી લોકોનું દિલ જીતનાર જસીમે અનેક એડવર્ટાઈઝિંગ કેમ્પેઈન, બ્રાન્ડ માટે કામ કર્યું છે. જેસીમ મોડલિંગ સિવાય શોપિંગ, ટ્રાવેલિંગ અને પાર્ટી કરવાનો પણ ખૂબ શોખ છે. જેસીમનું ફેવરિટ ફૂડ મેક્સિકન અને ઈટાલિયન નોન-વેજ છે.

7/7
આન્દ્રે રસેલ અને જેસિમની કેમેસ્ટ્રી અદ્ભુત છે. આન્દ્રે રસેલે એકવાર તેના જન્મદિવસ પર ખુલાસો કર્યો હતો કે તેની સુંદર પત્નીના દબાણના કારણે તે રમત દરમિયાન સારું પ્રદર્શન કરી શકે છે.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget