શોધખોળ કરો
ઓલિમ્પિકમાં બીચ વૉલીબૉલના પ્લેયર્સ કેમ પહેરે છે બિકિની? જાણો શું છે નિયમ?
Paris Olympics 2024: પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઈ ગઈ છે. રમતગમતનો આ મહાકુંભ 11મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. આજે આપણે તેમાં રમાતી બીચ વોલીબોલ સાથે જોડાયેલી એક ખાસ વાત જાણીએ.

પ્રતિકાત્મક તસવીર
1/6

Paris Olympics 2024: પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઈ ગઈ છે. રમતગમતનો આ મહાકુંભ 11મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. આજે આપણે તેમાં રમાતી વોલીબોલ સાથે જોડાયેલી એક ખાસ વાત જાણીએ આ વખતે ઓલિમ્પિકમાં 10,000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે, જેમાં ભારતના 117 ખેલાડીઓ પણ સામેલ છે. આ રમતોમાં બીચ વોલીબોલ પણ રમાશે.
2/6

બીચ વોલીબોલ એક એવી રમત છે જેમાં મહિલા ખેલાડીઓ બિકીની પહેરેલી જોવા મળે છે. આવી સ્થિતિમાં દર્શકોના મનમાં આ સવાલ ઉઠે છે કે શું આ ગેમ રમવા માટે બિકીની પહેરવી જરૂરી છે?
3/6

તો ચાલો અમે તમને આનો જવાબ આપીએ. આનો જવાબ છે ના. ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન મહિલા ખેલાડીઓએ બિકીની પહેરવી જરૂરી નથી.
4/6

તેના બદલે મહિલા ખેલાડીઓ તેને પોતાના કમ્ફર્ટ માટે પહેરે છે. વાસ્તવમાં બીચ વોલીબોલ એ એક એવી રમત છે જે હવાઈ, દક્ષિણ કેલિફોર્નિયા અને રિયોના દરિયાકિનારે વિકસિત થઇ છે
5/6

આવી સ્થિતિમાં આ રમત રમતી વખતે જો મહિલા ખેલાડીઓ વન-પીસ સ્વિમિંગ સૂટ પહેરે છે તો રેત તેમના શરીરની અંદર જાય છે. જ્યારે અન્ય કોઈપણ કપડાં રમત દરમિયાન અવરોધ ઉભો કરે છે.
6/6

આ જ કારણ છે કે બીચ વોલીબોલ રમતી વખતે મહિલા ખેલાડીઓ બિકીની પહેરીને જોવા મળે છે. આ તેમના માટે સૌથી કમ્ફર્ટ છે.
Published at : 30 Jul 2024 12:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
