શોધખોળ કરો
રિયા ચક્રવર્તી નવા વર્ષ 2021થી કરશે ફિલ્મોમાં કમબેક, શું છે પ્લાન, જાણો વિગતે
1/5

રૂ્મીએ કહ્યું હું તેને હમણા જ મળ્યો. તે છોડી દીધુ તેને વધુ વાત નથી કરી, જેમાંથી તે પસાર થઇ ચૂકી છે, હવે તેના પર આરોપ નથી લગાવી શકાતા. આગ લાગવા દો અને રાખ થઇ જવા દો, મને ખબર છે રિયાને બહુ જ કહેવુ હશે.
2/5

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં આવેલા ડ્રગ્સ મામલામાં ધરપકડ થયેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિયા નવા વર્ષથી એટલે કે 2021થી ફરીથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરવા જઇ રહી છે.
Published at :
આગળ જુઓ





















