દિલ્હી એરપોર્ટ પર બ્રિસ્બેન ટેસ્ટના હિરો રિષભ પંતને આવકારવા મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.
2/5
મુંબઈ એરપોર્ટ પર અજિંક્ય રહાણે, કોચ રવિ શાસ્ત્રી, ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉનું શાનદાર સ્વાગત કરાયું હતું.
3/5
તસવીર સૌજન્યઃ એએનઆઈ
4/5
નવી દિલ્હીઃ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 4 મેચની સીરિઝ પર ભારતે 2-1થી કબજો કર્યો હતો. ભારતના મુખ્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી હતી. જે બાદ આજે ભારતીય ટીમ સ્વદેશ પરત ફરી હતી.
5/5
મુંબઈ એરપોર્ટ પર રોહિત શર્માનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.