શોધખોળ કરો
20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મળી રહ્યાં છે આ પાંચ સસ્તાં 5G Smartphone, જાણો ફિચર્સ
Cheapest 5G Smartphone
1/5

Cheapest 5G Smartphone: ભારતમાં મોટાભાગની સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ આ સમયે સસ્તાં 5G સ્માર્ટફોન લૉન્ચ કરવાની કોશિશ કરી રહી છે. આ વર્ષે કેટલાય સસ્તાં 5G સ્માર્ટફોન લૉન્ચ કરી ચૂકી છે. આજે અમે તમને કેટલાક એવા સ્માર્ટફોન બતાવી રહ્યાં છીએ જે 5G ફોન છે, અને કિંમત 20,000 રૂપિયાથી ઓછી છે. જુઓ લિસ્ટ.........
2/5

Realme 8 5G- રિયલમીનો આ ફોન તમે માત્ર 14 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. હાલ આ સૌથી સસ્તા 5G સ્માર્ટફોનના લિસ્ટમાં પહેલા નંબર પર છે. આમાં 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે, 4 GB રેમ, 64 GB સ્ટૉરેજ છે. કેમેરાની વાત કરીએ તો આના રિયરમાં 48MP + 2MP + 2MPનો સેટઅપ અને ફ્રન્ટમાં 16MPનો કેમેરો છે. સ્માર્ટફોનમાં 5000 mAhની બેટરી પણ છે.
Published at : 14 Jun 2021 11:14 AM (IST)
આગળ જુઓ





















