શોધખોળ કરો
Android Tips: એન્ડ્રોઇડ સ્માર્ટફોનની આ છે સ્માર્ટ ટિપ્સ, એકવાર ટ્રાય કરવાથી આ ઝંઝટમાંથી મળશે મુક્તિ
જો તમે સ્માર્ટફોનથી દૂર રહેશો તો જ આ શક્ય છે, અથવા તમારે તમારા સ્માર્ટફોનને સાયલન્ટ મૉડમાં રાખવો પડશે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

Android DND Feature: જો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન છે તો અમે તમને એક અદભૂત અને કમાલની ટ્રીક બતાવવા જઈ રહ્યા છીએ. આ સાથે તમે કોઈપણ ખલેલ વિના વીકએન્ડનો આનંદ માણી શકશો. જાણો અહીં તમે તમારા એન્ડ્રોઇડ ફોનથી શું કરી શકો છો.....
2/6

હાલના આ વ્યસ્ત જીવનમાં આપણે બધા થોડા દિવસો માટે અથવા રજાઓ દરમિયાન દરેકના ફોન કૉલ્સ, ઈમેલ વગેરે ટાળવા માંગીએ છીએ. જો તમે સ્માર્ટફોનથી દૂર રહેશો તો જ આ શક્ય છે, અથવા તમારે તમારા સ્માર્ટફોનને સાયલન્ટ મૉડમાં રાખવો પડશે. આની સાથે સમસ્યા એ છે કે તમે કામના કૉલ્સ અથવા પરિવારના કોઈપણ ઇમરજન્સી કૉલ્સ સાંભળી શકશો નહીં.
Published at : 17 Mar 2024 12:56 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ





















