શોધખોળ કરો
Gmail પર સિગ્નેચર કઇ રીતે સેટ કરશો ? શું છે ફાયદો ? ફોન, કૉમ્પ્યુટર અને IOS પર આ રીતે થશે
જીમેઇલ પર સિગ્નેચર સેટ કરવાથી તમારો મેઇલ અને ફૉર્મલ અને વધુ યૂનિક લાગે છે.
ફાઇલ તસવીર
1/6

How to set Signature on Gmail Account: ટેક જાયન્ટ્સ ગૂગલ પોતાના યૂઝર્સ કંઇકને કંઇક નવા નવા ફિચર્સની ભેટ આપતુ રહે છે, હવે કડીમાં વધુ એક ખાસ ફિચર છે સિગ્નેચર. જીમેઇલ પર સિગ્નેચર સેટ કરવાથી તમારો મેઇલ અને ફૉર્મલ અને વધુ યૂનિક લાગે છે. સાથે જ રિસીવરને તમારા વિશે આનાથી વધુ જાણકારી મળી જાય છે. જેમ કે નંબર, એડ્રેસ વગેરે વગેરે......
2/6

શું તમે જાણો છો કે તમે તમારા દરેક ઈમેલમાં સિગ્નેચર સેટ કરી શકો છો ? જો નહીં, તો આજે અમે તમને આના વિશે જણાવીશું. સિગ્નેચર સાથે તમે તમારા મનપસંદ ક્વૉટ અથવા અન્ય કૉન્ટેક્ટની ડિટેલ્સ પણ આમાં મૂકી શકો છો. આનો ફાયદો એ છે કે મેળવનારને તમારા વિશે વધુ માહિતી મેઇલ પર જ મળી જાય છે. જેમ કે જો તમે નંબર અથવા એડ્રેસ સેટ કર્યું હોય.
Published at : 16 Jun 2023 03:18 PM (IST)
આગળ જુઓ




















