શોધખોળ કરો
આ છે માર્કેટના બેસ્ટ ઇન્ટરનેટ રિચાર્જ પ્લાન, જાણો Jio-Airtel-Vi-BSNLનો કયો પ્લાન છે સૌથી સારો.....
ઇન્ટરનેટ ડેટા પ્લાન
1/5

નવી દિલ્હીઃ માર્કેટમાં જિઓના સસ્તા પ્લાન આવ્યા બાદ અન્ય કંપનીઓ પણ કૉમ્પિટીશનમાં ઉતરી ગઇ છે. આ કારણે માર્કેટમાં ટેલિકૉમ સેક્ટરમાં હાલમાં જોરદાર પ્રતિસ્પર્ધા શરૂ થઇ ગઇ છે. એરટેલથી લઇને જિઓ અને વીઆઇ અને બીએસએનએલ પોતાના ગ્રાહકો માટે જબરદસ્ત ફાયદાવાળા પ્લાન લઇને આવ્યા છે. જો તમે એક સારો પ્લાન ઇચ્છી રહ્યાં છો તો અહીં અમને તમને બેસ્ટ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ, જાણો કઇ કંપનીનો ઇન્ટરનેટ પ્લાન છે એકદમ બેસ્ટ......
2/5

Jio પ્લાન..... જો તમે જિઓનો 309 રૂપિયા વાળો ઇન્ટરનેટ પ્લાન ખરીદો છો, તો તમારા માટે આ ખુબ સારો પ્લાન રહેશે. આમાં તમને 56GB ડેટા 56 દિવસની વેલિડિટીની સાથે મળશે, એટલે કે તમને ડેલી 1GB ડેટા મળશે. આની સ્પીડ 4G વાળી છે. અને તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા પણ તમને મળી રહી છે. જિઓનો આ પ્રીપેડ પ્રાઇસ પ્લાન છે.
Published at : 25 Apr 2021 02:55 PM (IST)
આગળ જુઓ





















