શોધખોળ કરો
7,000થી ઓછી કિંમતમાં માર્કેટમાં મળી રહ્યાં છે આ બેસ્ટ બજેટ સ્માર્ટફોન, જાણો ફિચર્સ
બેસ્ટ સ્માર્ટફોન
1/7

નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં (Smartphone Market) અત્યારે ઘણીબધી કંપનીઓના દમદાર ફોન સ્માર્ટફોન (Smartphones) અવેલેબલ છે, જો તમે ઓછી કિંમતમાં એક સારો ફોન ખરીદવા ઇચ્છતા હોય તો અહીં અમે તમને બેસ્ટ ઓપ્શન બતાવી રહ્યાં છીએ. અહીં બતાવેલા (Best Smartphone) સ્માર્ટફોન 7 હજારથી ઓછી કિંમતમાં મળી રહ્યાં છે અને ફિચર્સના મામલામાં જોરદાર છે.
2/7

Realme C11- કિંમત- 6,999 રૂપિયા - આ ફોનમાં 2જીબી રેમ તથા 32જીબી ઇનબિલ્ટ સ્ટૉરેજ છે. સ્ટૉરેજ છે. સ્ટૉરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકાય છે. વળી આમાં 6.5 ઇંચ એચડી+ ડિસ્પ્લે છે. કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 13 મેગાપિક્સલ તથા 2 મેગાપિક્સલ વાળો ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ છે, જ્યારે ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલનો છે. આ ફોનમાં 5000mAh બેટરી અને મીડિયાટેક હીલિયો જી35 પ્રૉસેસર છે.
Published at : 12 Apr 2021 11:41 AM (IST)
આગળ જુઓ





















