How To Pay Traffic Challan Online: જો તમારા વાહનનુ કોઇ ચલન કપાયુ છે અને તમે તેને ઓનલાઇન ભરવા માંગો છો, તો આજે અમને તમને ઓનલાઇન ચલણ ભરવાની રીત બતાવવાના છે. તમે ઘરે બેસીને પોતાના મોબાઇલથી પણ ચલણ ભરી શકો છો, આના માટે https://echallan.parivahan.gov.in/index/accused-challan પર જાઓ.
2/6
પછી, પોતાના વાહન/ચલણ/ડ્રાઇવિંગ લાયસન્સ સાથે જોડીયેલી જરૂરી જાણકારી ભરો. કેપચા ભરો અને ગેટ ડિટેલ પર ક્લિક કરી દો.
3/6
હવે તમારી સામે નવા પેજ પર તમારા ચલનની જાણકારી ખુલી જશે.
4/6
જે ચલણની ચૂકવણી કરો છો, તેને પસંદ કરો. તેની સાથે જ તેના ઓનલાઇન ચૂકવણી માટેનો ઓપ્શન હશે.
5/6
ચલણ ભરવા માટે ચૂકવણીના ઓપ્શનને પસંદ કરો, અહીં તમને ચૂકવણી સાથે જોડાયેલી જાણકારી ભરવી પડશે.
6/6
હવે આના પછી ચૂકવણીને કન્ફોર્મ કરી દો. તમારુ ચલણ ભરાઇ જશે.