શોધખોળ કરો
Data Plans: VI એ લૉન્ચ કર્યા 2 સસ્તાં પ્રીપેડ પ્લાન, આ લોકો માટે છે એકદમ બેસ્ટ
ભારતીય માર્કેટમાં અત્યારે ટેલિકૉમ કંપનીઓ વચ્ચે બિઝનેસ રેસ લાગી છે, દરેક કંપની સસ્તાં ઇન્ટરનેટ સાથે બીજા કેટલાય બેનિફિટ્સ આપીને ગ્રાહકોને આકર્ષવા પ્રયાસમાં લાગી છે,
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Best Prepaid Plans: ભારતીય માર્કેટમાં અત્યારે ટેલિકૉમ કંપનીઓ વચ્ચે બિઝનેસ રેસ લાગી છે, દરેક કંપની સસ્તાં ઇન્ટરનેટ સાથે બીજા કેટલાય બેનિફિટ્સ આપીને ગ્રાહકોને આકર્ષવા પ્રયાસમાં લાગી છે, ત્યારે આ બધાની વચ્ચે સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ પ્લાન કયો તે સવાલ તમામ લોકોના મનમાં ઉભો થઇ રહ્યો છે. આ માટે તાજેતરમાં જ વૉડાફોનના પ્લાન પર નજર કરો તો બહુજ સારુ રહેશે. વૉડાફોન આઈડિયાએ 2 નવા સસ્તા પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યા છે. હાલમાં આ યોજનાઓ કેટલીક મર્યાદિત જગ્યાઓ પર ઉપલબ્ધ છે. કંપનીએ 198 રૂપિયા અને 204 રૂપિયાના બે પ્લાન લૉન્ચ કર્યા છે.
2/6

198 રૂપિયા અને 204 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 30 દિવસ માટે ટૉક ટાઇમ લાભો અને 500mb ડેટા મળે છે. આ બંને પ્લાન હાલમાં મુંબઈ અને ગુજરાત સર્કલમાં અવેલેબલ છે. આ બંને પેકમાં કૉલ્સ 198 રૂપિયા અને 204 રૂપિયા 2.5p પ્રતિ સેકન્ડના દરે ચાર્જ કરવામાં આવે છે. આ યોજનાઓ એવા લોકો માટે સારી છે જેઓ વધુ કૉલિંગ કરે છે અને ઓછું ઇન્ટરનેટ ઇચ્છે છે.
Published at : 13 Jul 2023 03:44 PM (IST)
આગળ જુઓ





















