શોધખોળ કરો

Diwali gifting ideas: પોતાની ગર્લફ્રેન્ડને દિવાળી પર ગિફ્ટ કરો આ સ્પેશ્યલ સ્માર્ટફોન, મળી રહી છે શાનદાર ઓફર

જો તમે પણ આ ખાસ પ્રસંગે તમારા પરિવારના સભ્યોને કે પછી બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા માંગો છો, તો અહીં બતાવેલી કેટલાક લેટેસ્ટ હેન્ડસેટ ગિફ્ટ કરી શકો છો.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
Diwali gifting ideas: દિવાળીનો તહેવાર નજીકમાં જ છે. ભારતમાં દિવાળીના અવસર પર પ્રિયજનોને ભેટ આપવાનો રિવાજ છે. જો તમે પણ આ ખાસ પ્રસંગે તમારા પરિવારના સભ્યોને કે પછી બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા માંગો છો, તો અહીં બતાવેલી કેટલાક લેટેસ્ટ હેન્ડસેટ ગિફ્ટ કરી શકો છો. જે તમારી બેસ્ટ ગિફ્ટ પણ બનશે, જુઓ.....

2/7
Apple iPhone 15: Appleએ સપ્ટેમ્બરમાં iPhone 15 સીરીઝ લૉન્ચ કરી છે. તમે તમારા ખાસ લોકોને iPhone 15 ગિફ્ટ કરી શકો છો. તેની કિંમત 1 લાખ રૂપિયાથી ઓછી છે અને એન્ડ્રોઇડની જેમ તેમાં યુએસબી ટાઇપ સી ચાર્જર, 48 એમપી પ્રાઇમરી કેમેરા અને A16 ચિપ છે. 128GB સ્ટોરેજવાળા iPhone 15ના બેઝ વેરિઅન્ટની કિંમત 79,900 રૂપિયા છે. બેંક ઑફર્સ સહિત, તમે તેને લગભગ 75,000 રૂપિયામાં મેળવી શકો છો.

3/7
iPhone 14 Plus: આ સ્માર્ટફોન જે મોટી ડિસ્પ્લે અને પાવરફુલ બેટરી સાથે આવે છે, તે ફ્લિપકાર્ટ પર 63,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. SBI ક્રેડિટ કાર્ડ પર સ્માર્ટફોન પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આમાં તમને A15 ચિપ અને 12+12MPના બે કેમેરા મળશે.

4/7
Oneplus ઓપનઃ જો તમે લેટેસ્ટ ફૉલ્ડેબલ ફોન ગિફ્ટ કરવા માંગો છો, તો OnePlus નો નવો ફોન પણ એક સારો ઓપ્શન છે. તેમાં ત્રિપલ કેમેરા સેટઅપ છે જે અદભૂત ફોટા કેપ્ચર કરે છે. તેની કિંમત 1,39,999 રૂપિયાથી શરૂ થાય છે.

5/7
Samsung Galaxy Z Flip 5: આ સ્માર્ટફોન 99,999માં ઉપલબ્ધ છે, જેમાં કૉમ્પેક્ટ ફૉલ્ડેબલ ડિઝાઇન, વિશાળ કવર ડિસ્પ્લે, ફ્લેગશિપ Snapdragon 8 Gen 2 SoC અને IPX8 વૉટર રેઝિસ્ટન્સ રેટિંગ છે.

6/7
Pixel 8: તમે Google ની લેટેસ્ટ Pixel કેટેગરી પણ ભેટમાં આપી શકો છો. Pixel 8 Pro માં તમને iPhone કરતાં વધુ સારી કેમેરા ગુણવત્તા મળે છે. ભારતમાં Pixel 8 ની કિંમત 75,999 રૂપિયાથી શરૂ થાય છે.

7/7
આ સિવાય તમે તમારા પ્રિયજનોને Nothing Phone 2, iQOO 11, Xiaomi 13 Pro સહિત અન્ય ફોન પણ ગિફ્ટ કરી શકો છો. હાલમાં તહેવાર અને દિવાળી સેલ તમામ ઈ-કૉમર્સ વેબસાઇટ્સ પર લાઇવ છે જેમાં સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live Updates: એક્ઝિટ પોલમાં કમલા હેરિસથી આગળ નીકળ્યા ટ્રમ્પ, કેંટકી-ઇન્ડિયામાં રિપબ્લિકન પાર્ટી જીતની સંભાવના

Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live Updates: એક્ઝિટ પોલમાં કમલા હેરિસથી આગળ નીકળ્યા ટ્રમ્પ, કેંટકી-ઇન્ડિયામાં રિપબ્લિકન પાર્ટી જીતની સંભાવના
US Presidential Election 2024 Live Updates: એક્ઝિટ પોલમાં કમલા હેરિસથી આગળ નીકળ્યા ટ્રમ્પ, કેંટકી-ઇન્ડિયામાં રિપબ્લિકન પાર્ટી જીતની સંભાવના
Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો
Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 

Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Embed widget