શોધખોળ કરો
Whatsapp કરી રહ્યું છે આ પાંચ નવા ફિચર પર ટેસ્ટિંગ, આ વર્ષમાં ગમે ત્યારે થશે રિલીઝ, જાણો
WhatsApp_16
1/6

નવી દિલ્હીઃ વૉટ્સએપ એ દુનિયાભરમાં સૌથી વધુ વપરાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે, આ એપમાં યૂઝરને દરેક પ્રકારના ફિચર્સ મળી રહે છે, જેનાથી કોઇપણ કામ આસાનીથી થઇ શકે છે. એપ સમયાંતરે યૂઝર્સને વધુ ઉપયોગી થઇ શકે એવા બેસ્ટ ફિચર રિલીઝ કરે છે, હવે આ લિસ્ટમાં વધુ નવા પાંચ ફિચર્સ નવા વર્ષમાં ઉમેરાશે. જાણી લો કયા કયા છે આ ફિચર્સ............ 5 WhatsApp Upcoming Feature
2/6

New Calling Interface:- વૉટ્સએપ કૉલ એપનુ સૌથી લોકપ્રિય ફિચર્સમાનુ એક છે. જેનાથી યૂઝર્સ સેલ્યૂલર કે વાઇફાઇ કનેક્શનના માધ્યમથી સીધુ એપથી વૉઇસ કૉલ કરી શકે છે. નવુ ઇન્ટરફેસ વધુ કૉમ્પેક્ટ અને મૉડર્ન દેખાય છે, અને ખાસ કરીને ગૃપ કૉલ દરમિયાન બેસ્ટ દેખાશે.
Published at : 24 Feb 2022 04:45 PM (IST)
આગળ જુઓ




















