શોધખોળ કરો

AC નું બિલ જોઈ પરસેવો વળી ગયો ? આ સરળ ટીપ્સ અપનાવી દર મહિને મોટી બચત કરી શકો

હવામાન વિભાગે ઉત્તર ભારત સહિત દેશના ઘણા રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. દેશના કેટલાક ભાગોમાં તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

તસવીર સોશિયલ મીડિયા

1/6
AC Power Saving Tips: હવામાન વિભાગે ઉત્તર ભારત સહિત દેશના ઘણા રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. દેશના કેટલાક ભાગોમાં તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં AC બિલ તમારા ખિસ્સા પર ખૂબ જ ભાર આપવાનું છે, પરંતુ નીચે દર્શાવેલ કેટલીક ટીપ્સને અનુસરીને તમે તમારા AC બિલને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો.

2/6
મોટાભાગના લોકો રૂમને ઠંડુ રાખવા માટે તેને 16-18 ડિગ્રી પર સેટ કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી અનુસાર, મે-જૂન મહિનામાં AC 24-26 ડિગ્રી પર પણ ચલાવી શકાય છે. આ તમારા બિલમાં 6 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે.

3/6
એસી ચલાવતા પહેલા રૂમમાં પંખો ચલાવવો જોઈએ. આને કારણે, ઠંડી હવા ઓરડાના દરેક ખૂણામાં સમાન રીતે પહોંચે છે અને રૂમને ઝડપથી ઠંડો કરે છે.

4/6
જો તમે ઈચ્છો છો કે એસી રૂમ લાંબા સમય સુધી ઠંડો રહે તો તમારે બધી બારી-બારણા બંધ રાખવા જોઈએ. જો ઠંડી હવા નીકળી રહી છે, તો તમારા ACને વધુ મહેનત કરવી પડશે.

5/6
ધૂળથી બચવા અને ઠંડી હવા આપવા માટે એસીમાં ફિલ્ટર લગાવવામાં આવ્યું છે. આ ફિલ્ટરને સમય સમય પર સાફ કરવું જોઈએ. જો આ ફિલ્ટર ગંદુ રહે છે, તો રૂમને ઠંડુ કરવા માટે ACને વધુ લોડ લેવો પડશે, જેના કારણે તમારું વીજળીનું બિલ પણ વધુ આવશે.

6/6
જો તમે AC થી થતા ખર્ચને ઓછો કરવા માંગો છો, તો સૌથી પહેલા જ્યારે ACના ઉપયોગની જરુર ન હોય ત્યારે તેને બંધ કરો. આખી રાત સતત AC ચલાવવાને બદલે થોડા સમય માટે ટાઈમર સેટ કરવું વધુ સારું છે.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન

Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!

Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર

Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ધંધો બંધ કરીને માણાવદર છોડી દે', ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાટીદાર યુવકને ધમકી આપ્યાનો આરોપ

IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન

યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ

વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી

Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત,  લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ

Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે  વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ

New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ

Embed widget