શોધખોળ કરો
શું તમે પણ ફ્રિજ પર ફોન રાખીને કરો છો ચાર્જ, તો જાણી લો આ જરુરી વાત
જો તમે પણ તમારા ફોનને ફ્રિજની ઉપર રાખીને ચાર્જ કરતા હોય તો હવે ચેતી જજો.
પ્રતિકાત્મક તસવીર
1/6

આજકાલ લોકો તેમના ફોનનો ઉપયોગ એટલો બધો વધારે કરે છે કે તેમની બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે. તેથી તેઓ તરત જ તેને ચાર્જ પર મૂકી દે છે. પરંતુ ક્યારેક તેઓ તેમના ફોનને યોગ્ય જગ્યાએ રાખવાનું નથી વિચારતા. કેટલાક લોકો તેમના ફોનને રેફ્રિજરેટરની ઉપર ચાર્જ કરે છે.
2/6

રેફ્રિજરેટરની ઉપર ફોન ચાર્જ કરવો ખતરનાક સાબિત શકે છે. રેફ્રિજરેટરની ઉપર ફોન રાખવાનું સૌથી મોટું જોખમ એ છે કે ત્યાંનું તાપમાન ઓછું હોય છે. જો કે, ચાર્જિંગ દરમિયાન બેટરી ગરમ થાય છે. તાપમાનમાં આ અચાનક ફેરફાર બેટરી માટે હાનિકારક હોઈ શકે છે.
Published at : 03 Oct 2025 05:59 PM (IST)
આગળ જુઓ
Advertisement





















