શોધખોળ કરો
સેમસંગે લૉન્ચ કર્યા બે દમદાર કેમેરા સ્માર્ટફોન, જાણો શું છે કિંમત ને ફિચર્સ......
સેમસંગ સ્માર્ટફોન
1/7

નવી દિલ્હીઃ ટેક કંપની સેમસંગે પોતાની નવી સ્માર્ટફોન સીરીઝ Samsung Galaxy A લૉન્ચ કરી દીધી છે. આ સીરીઝ અંતર્ગત કંપનીએ Samsung Galaxy A52 અને Samsung Galaxy A72ને માર્કેટમાં ઉતાર્યો છે. કંપનીએ Samsung Galaxy A52ને 4G અને 5G બન્ને નેટવર્કની સાથે લૉન્ચ કર્યા છે. જોકે હજુ યૂરોપિયન માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે, જલ્દી જ ભારતમાં પણ તેને લૉન્ચ થવાની આશા છે.
2/7

આ છે કિંમત.... Samsung Galaxy A52 5Gની કિંમત 429 યૂરો એટલે લગભગ 37,100 રૂપિયા રાખવામાં આવી છે. વળી Samsung Galaxy A52 4G વેરિએન્ટની પ્રાઇસ યૂરોપિયન દેશોમાં 349 યૂરો એટલે 31,180 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત Samsung Galaxy A72ને 449 યૂરો એટલે લગભગ 38,830 રૂપિયામાં ખરીદી શકાય છે.
Published at : 18 Mar 2021 11:43 AM (IST)
આગળ જુઓ





















