શોધખોળ કરો

Smartphone Under 10,000 : 4GB રેમ, 64GB સ્ટોરેજ સાથે આવે છે આ ફોન, મળશે પાવરફૂલ બેટરી

Smartphone Under 10,000: લિમિટેડ બજેટમાં પણ માર્કેટમાં ઘણા શાનદાર સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જો તમે સસ્તો ફોન ખરીદવા માંગતા હોવ તો અહીં અમે તમને કેટલાક વિકલ્પો જણાવી રહ્યા છીએ.

ફાઈલ તસવીર

1/5
Lava O1 :  લાવાનો આ પાવરફુલ ફોન 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે આવે છે, તેમાં Unisoc T606 પ્રોસેસર અને 13 MP ડ્યુઅલ કેમેરા છે. તમે આ ફોનને 6,999 રૂપિયામાં ખરીદી શકો છો.

2/5
Nokia C32 : નોકિયાએ લાંબા સમય પછી સ્માર્ટફોન સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે, તેમ છતાં કંપની ઘણા શાનદાર ફીચર્સ આપે છે, આ ફોનમાં 5000mAh બેટરી અને 4GB રેમ અને 64GB સ્ટોરેજ છે. તમે Nokia C32ને 8,499 રૂપિયામાં ખરીદી શકો છો.

3/5
Redmi A2 : આ Redmi ફોનમાં 2GB રેમ અને 64GB સ્ટોરેજ છે. ઉપરાંત, ફોનમાં 5000mAh બેટરી અને 8MP ડ્યુઅલ કેમેરા છે, તમે આ ફોનને માત્ર 5,299 રૂપિયામાં ખરીદી શકો છો.

4/5
Samsung M 13 :  સેમસંગના ફોનમાં 4 GB રેમ અને 64GB સ્ટોરેજ છે. ઉપરાંત, ફોનમાં 6000mAh બેટરી છે, તમે આ ફોનને માત્ર 9,199 રૂપિયામાં ખરીદી શકો છો.

5/5
Technoના આ ફોનમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ છે. ઉપરાંત, ફોનના પાછળના પેનલમાં 48MP કેમેરા અને સેલ્ફી માટે 32MP કેમેરા આપવામાં આવ્યો છે. તમે આ ફોનને 8,999 રૂપિયામાં ખરીદી શકો છો.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો

BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત

BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Embed widget