શોધખોળ કરો
YOUTUBE GK: યુટ્યૂબ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે આ પાંચ વસ્તુઓ, જાણો છો ?
યુટ્યૂબ પર સર્ચ કરવાની વસ્તુઓમાં સૌથી પહેલુ નામ મ્યૂઝિક વીડિયોનું આવે છે
એબીપી લાઇવ
1/7

YOUTUBE GK: યુટ્યૂબ એ દુનિયાનું સૌથી મોટુ વીડિયો સર્ચ એન્જિન બની ગયુ છે. આપણે દરરોજ YouTube પર કંઈક ને કંઈક સર્ચ કરીએ છીએ, તો શું તમે જાણો છો કે આ એપ્લિકેશન પર સૌથી વધુ શું સર્ચ કરવામાં આવે છે ? અહીં અમે તમને તેના વિશે માહિતી આપી રહ્યાં છીએ કે યૂઝર્સ શું સર્ચ કરી રહ્યાં છે.
2/7

યુટ્યૂબ પર સર્ચ કરવાની વસ્તુઓમાં સૌથી પહેલુ નામ મ્યૂઝિક વીડિયોનું આવે છે, લોકો આ એપ એટલે કે યુટ્યૂબ પર સૌથી વધુ નવા અને જુના ગીતો સર્ચ કરે છે.
Published at : 16 Jul 2024 01:01 PM (IST)
આગળ જુઓ





















