શોધખોળ કરો
Google I/O 2023: ગૂગલની મોટી ઇવેન્ટમાં લૉન્ચ થશે આ બધુ, એન્ડ્રોઇડ 14 પર છે બધાની નજર
આ ઇવેન્ટમાં કંપની નવી ટેક્નોલોજી અને ગેજેટ્સ લોકોની વચ્ચે મુકશે. ગૂગલ 2008થી આ ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Google I/O 2023: આગામી 10મી મે 2023ના દિવસ પર તમામ લોકોની નજર ઠરી છે, 10 મેના રોજ ગૂગલ પોતાની એક મોટી ઇવેન્ટ કેલિફૉર્નિયામાં યોજી રહ્યું છે. આ ઇવેન્ટમાં કંપની નવી ટેક્નોલોજી અને ગેજેટ્સ લોકોની વચ્ચે મુકશે. ગૂગલ 2008થી આ ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે.
2/6

ગૂગલની વાર્ષિક ડેવલપર્સ કૉન્ફરન્સ 10 મેના રોજ યોજાશે. આમાં કંપની બે નવા સ્માર્ટફોન, એક OS અને તેનું AI ટૂલ બાર્ડ રિલીઝ કરશે. તમે કંપનીની આ ઇવેન્ટને ગૂગલની યુટ્યુબ ચેનલ અથવા વેબસાઇટ પરથી લાઇવ જોઈ શકશો.
Published at : 01 May 2023 12:03 PM (IST)
આગળ જુઓ





















