શોધખોળ કરો

મહિનામાં 30 હજાર રુપિયાની કમાણી કરવા ઈન્સ્ટાગ્રામ રીલ પર કેટલા વ્યૂઝ જરુરી, જાણો શું છે નિયમ?

ઈન્સ્ટા પર કમાણી માટે કેટલા વ્યૂઝ જરુરી

1/6
Instagram Reels Income: ઘણા નવા ક્રિએટર્સને લાગે છે કે Instagram રીલ વ્યૂ માટે સીધી ચૂકવણી કરે છે. પરંતુ તે સાચું નથી, ખાસ કરીને ભારતમાં. YouTube થી વિપરીત Instagram મોટાભાગના ક્રિએટર્સને  પ્રતિ વ્યૂ નિશ્ચિત ચુકવણી આપતું નથી. દર મહિને ₹30,000 ની કમાણી વ્યૂ પર ઓછું અને એ વાત પર વધુ નિર્ભર કરે છે કે તમે તે વ્યૂને કઈ રીતે મોનેટાઈઝ કરો છો. આવો જાણીએ ઈનકમ ટાર્ગેટ સુધી કઈ રીતે પહોંચી શકાય છે.

2/6
બ્રાન્ડ કોલેબોરેશન હાલમાં ભારતીય ક્રિએટર્સ માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત છે. જો તમારી રીલ સતત દર મહિને લગભગ 50,000 થી 100,000 વ્યૂ મેળવે છે, તો બ્રાન્ડ્સ સ્પોન્સર્ડ પોસ્ટ માટે તમારો સંપર્ક કરી શકે છે.

3/6
માઇક્રો-ઇન્ફ્લુઅન્સર્સ  એંગેજમેન્ટ રેટના આધારે પ્રતિ રીલ ₹500 થી ₹2,000 ની વચ્ચે ચાર્જ કરી શકે છે. જો તમે દર મહિને એક કે બે સારી બ્રાન્ડ ડીલ પણ મેળવો છો, તો ₹30,000 સુધી પહોંચવું શક્ય છે.

4/6
ભારતમાં પસંદગીના ખાસ ક્રિએટર્સ માટે રીલને લઈ ઈન્સ્ટાગ્રામનો પોતાનો  મોનેટાઈઝેશન કાર્યક્રમ ઉપલબ્ધ છે. જો કે, પ્રતિ વ્યૂ કમાણી ઘણી ઓછી છે. ક્રિએટર્સ પ્રતિ 1,000 વ્યૂઝ ₹0.75 થી ₹4 કમાઈ શકે છે. એડ રેવેન્યૂને  ₹30,000 સુધી પહોંચવા માટે તમારે દર મહિને આશરે 8 મિલિયનથી 10 મિલિયન વ્યૂઝની જરૂર પડશે.

5/6
એફિલિએટ માર્કેટિંગ અલગ રીતે  કામ કરે છે. આ આવક ફક્ત વ્યૂઝ પર જ નહીં પરંતુ તમારી લિંક દ્વારા ઉત્પાદનના વેચાણ પર પણ આધાર રાખે છે. જો કોઈ રીલને 100,000 વ્યૂઝ મળે છે અને 100 દર્શકો આવી પ્રોડક્ટ ખરીદે છે તેના પર ₹300 કમિશન મેળે તો તમે ₹30,000 કમાઈ શકો છો.

6/6
મોનેટાઈઝેશન ફીચર્સ  અનલૉક કરવા માટે, તમારા Instagram એકાઉન્ટને ક્રિએટર અથવા બિઝનેસ એકાઉન્ટમાં અપગ્રેડ કરવું આવશ્યક છે. આ ઈનસાઈડ્સ, બ્રાન્ડ  કોલેબોરેશન ટૂલ્સ  અને Instagram ના મોનેટાઈઝેશન કાર્યક્રમ માટે  ઍક્સેસ પ્રદાન કરે છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત

BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget