શોધખોળ કરો

મિનિટોમાં ખાલી જઇ જશે બેન્ક એકાઉન્ટ! ગૂગલે બતાવી યુઝર્સની મોટી ભૂલો

Google Security Tips: યુઝર્સની એક ભૂલથી આખું બેન્ક ખાતું ખાલી થઈ શકે છે. આવી સ્થિતિમાં ગૂગલે કેટલીક ભૂલો વિશે જણાવ્યું છે, જે જાણવું બધા યુઝર્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પ્રતિકાત્મક તસવીર

1/6

2/6
સાયબર છેતરપિંડીના કિસ્સાઓ દરરોજ પ્રકાશમાં આવતા રહે છે. હેકર્સ સામાન્ય લોકોને અવનવી રીતથી છેતરે છે. આ દરમિયાન ગૂગલે યુઝર્સની કેટલીક ભૂલો વિશે જણાવ્યું છે, જેનું ધ્યાન રાખ્યા બાદ ઓનલાઈન સ્કેમનો ખતરો ટાળી શકાય છે.

3/6
ગૂગલનું કહેવું છે કે યુઝર્સે એક જ પાસવર્ડનો વારંવાર ઉપયોગ કરવાનું બંધ કરવું પડશે. જો તમે આ કામ કરી રહ્યા છો તો તમારે તાત્કાલિક તમારો પાસવર્ડ બદલી નાખવો જોઈએ કારણ કે હેકર્સ આ રીતે તમારું એકાઉન્ટ સરળતાથી હેક કરી શકશે.

4/6
આ સાથે ટૂ સ્ટેપ વેરિફિકેશન ખૂબ જ જરૂરી છે. સાઇન-ઇન સુરક્ષાને બહેતર બનાવવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન બનાવવામાં આવી છે. જો તમે આનો ઉપયોગ કરો છો તો ઘણા પ્રકારના ઓનલાઈન હુમલાઓથી બચી શકાય છે. મોબાઇલ ડિવાઇસની લૉક સ્ક્રીન પર ક્યારેય સાદો પિન સેટ ન કરવો જોઇએ કારણ કે આવા પિનને હેકર્સ સરળતાથી તોડી શકે છે. તેનાથી ખતરો વધુ વધશે અને તમારો ડેટા પણ ચોરાઈ શકે છે. 1234 જેવો સાદો પાસવર્ડ હંમેશા ટાળવો જોઈએ.

5/6
આ સિવાય સાયબર ગુનેગારો હંમેશા લોકોને ફસાવવા માટે શંકાસ્પદ લિંક્સ મોકલે છે. આવી લિંક્સ પર ક્યારેય ક્લિક ન કરવું જોઈએ. આ લિંક પર ક્લિક કરતા પહેલા યુઝર્સે તે અસલી છે કે નકલી છે તેની ચકાસણી કરવી જોઈએ. આ રીતે, યુઝર્સે પોતે જ એલર્ટ રહેવું પડશે.

6/6
યુઝર્સને સોફ્ટવેર અપડેટ્સને પણ અવગણવા જોઈએ નહીં. ઑનલાઇન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ઉપકરણ પર સોફ્ટવેર અપડેટ્સ ઇન્સ્ટોલ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અપડેટ્સમાં સુરક્ષા પેચ છે, જે હેકિંગનું જોખમ ઘટાડે છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ

Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો

PM Modi at Vantara: સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા PM મોદી, જુઓ તસવીરો

સાત હજારથી વધુ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી, આયોગે કલેકટરોને તૈયાર રહેવા કર્યો આદેશ
સાત હજારથી વધુ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી, આયોગે કલેકટરોને તૈયાર રહેવા કર્યો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News: કોરોબારી સપ્તાહના બીજા દિવસે પણ શેરબજારમાં કડાકો, જુઓ અહેવાલJamnagar News : જામનગરમાં હટાચી મશીન નીચે આવી જતાં મહિલાનું મોતManek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
PM Modi at Vantara: સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા PM મોદી, જુઓ તસવીરો
PM Modi at Vantara: સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા PM મોદી, જુઓ તસવીરો
સાત હજારથી વધુ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી, આયોગે કલેકટરોને તૈયાર રહેવા કર્યો આદેશ
સાત હજારથી વધુ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી, આયોગે કલેકટરોને તૈયાર રહેવા કર્યો આદેશ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?

'મહારાષ્ટ્રની રાજનીતિમાં રાર', ધનંજય મુન્ડેએ મંત્રી પદ પરથી આપ્યુ રાજીનામું, જાણો સમગ્ર મામલો...

દિલ્હી હાઇકોર્ટે રેપ કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો, કહ્યું- 'લાંબા સમય સુધી સહમતિથી...'

સોશિયલ મીડિયા પર ભારતીય પોસ્ટના નામ પર ચાલી રહ્યો છે નકલી લકી ડ્રૉ, સરકારે શું કહ્યુ?

Embed widget