શોધખોળ કરો
ગરમીમાં ઓવરહીટ થઇ રહ્યું છે તમારુ લેપટોપ? આ સ્ટેપને કરો ફોલો
How to Avoid Laptop Overheating: લેપટોપનું ઓવરહિટીંગ તમારા ડિવાઇસ માટે જોખમી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં આનાથી કેવી રીતે બચી શકાય તે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

How to Avoid Laptop Overheating: લેપટોપનું ઓવરહિટીંગ તમારા ડિવાઇસ માટે જોખમી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં આનાથી કેવી રીતે બચી શકાય તે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે.
2/5

સૌથી પહેલા તમારા માટે એ જાણવું જરૂરી છે કે જૂના લેપટોપમાં ઓવરહિટીંગની સમસ્યા વધુ જોવા મળે છે. જો તમારું લેપટોપ જૂનું છે તો તેનો પંખો રિપેર કરાવો. લેપટોપનો કૂલિંગ ફેન તેને વધુ પડતી ગરમીથી બચાવે છે. તેમાં ગંદકી જવાને કારણે તે બગડે છે અને ઠંડક ઘટાડે છે. આવી સ્થિતિમાં લેપટોપના કૂલિંગ ફેનને રિપેર કરાવવો જરૂરી છે.
Published at : 30 Apr 2024 07:43 PM (IST)
આગળ જુઓ