શોધખોળ કરો
Budget Smartphone: 10000 રૂપિયાના બજેટમાં આવે છે આ પાંચ દમદાર ફોન, 4 કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ જેવા છે ફિચર્સ, જુઓ........
1/7

Top Five Phone : ભારતમાં અત્યારે કેટલાય પ્રકારના સ્માર્ટફોન અવેલેબલ છે. પરંતુ ભારતીયો હંમેશા કેમેરા ફોનને વધુ પસંદ કરે છે. એપલથી લઇને તમામ એન્ડ્રોઇડ ફોન લૉન્ચ કરનારી કંપનીઓ હવે ભારતીય યૂઝર્સને લોભાવવા માટે સસ્તા ફોનમાં પણ બેસ્ટે કેમેરા સેટઅપ આપી રહી છે, જો તમે એક ફોટોગ્રાફીના શોખીન છો અને સસ્તો અને સારો કેમેરા ફોન ખરીદવા માંગો છો, તો અહીં પાંચ ઓપ્શન બતાવવામાં આવ્યા છે, જે તમારી પહેલી પસંદ બની શકે છે. જુઓ..........
2/7

MOTOROLA G8 Power Lite: આ સ્માર્ટફોનમાં 4જીબી રેમની સાથે 64જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે 5000mAh ની બેટરી આપવામાં આવી છે. આની ડિસ્પ્લે 6.5 ઇંચની છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 9999 રૂપિયા છે.
Published at : 31 Jan 2022 05:13 PM (IST)
આગળ જુઓ





















