શોધખોળ કરો
iPhone 15: તમારી પાસે હશે આ એન્ડ્રોઇડ ફોન તો સસ્તામાં મળી જશે iPhone 15 સીરીઝ, વાંચો સ્ટૉરી
Appleની લેટેસ્ટ iPhone 15 સીરીઝ માટે પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. તમે એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા એપલની ઓફિશિયલ વેબસાઇટ પરથી આ લેટેસ્ટ સીરીઝને બુક કરી શકો છો.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/12

iPhone 15 Pre-book: ટેક દિગ્ગજ એપલે તાજેતરમાં જ પોતાની નવી આઇફોન સીરીઝને માર્કેટમાં લૉન્ચ કરી છે, આ આઇફોન સીરીઝમાં કંપનીએ કેટલાય નવા અપડેટ્સ આપ્યા છે, જો તમે આ આઇફોન 15 સીરીઝને ખરીદવા માંગો છો, તો તમારા માટે આ સ્ટૉરી કામની છે. Appleની લેટેસ્ટ iPhone 15 સીરીઝ માટે પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. તમે એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા એપલની ઓફિશિયલ વેબસાઇટ પરથી આ લેટેસ્ટ સીરીઝને બુક કરી શકો છો. પરંતુ આ સાથે જાણી લો કે જો તમારી પાસે અહીં બતાવેલા એન્ડ્રોઇડ ફોન હશે તો તમને iPhone 15 સીરીઝ સસ્તામાં મળી જશે.
2/12

Apple નવી સીરીઝ પર ગ્રાહકોને કેટલીક ઓફર્સ આપી રહી છે. આ અંતર્ગત તમે નવી સીરીઝને સસ્તામાં ખરીદી શકો છો. જો તમારી પાસે iPhone અને Android ડિવાઇસી છે, તો તમે બંને પર ટ્રેડ-ઇન ઑફર (એક્સચેન્જ ઑફર)નો લાભ લઈ શકો છો. અહીં અમે તમને એવા 10 એન્ડ્રોઈડ સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પર તમે Apple India સ્ટૉર અને વેબસાઈટ પર iPhone 15 સીરીઝ ખરીદતી વખતે સૌથી વધુ એક્સચેન્જ પ્રાઇસ મેળવી શકો છો.
Published at : 20 Sep 2023 03:15 PM (IST)
આગળ જુઓ





















