શોધખોળ કરો
Soon Launch: 6 ફેબ્રુઆરીએ Poco લૉન્ચ કરશે આ 2 સ્માર્ટફોન, મળશે શાનદાર કેમેરા અને ડિઝાઇન
6 ફેબ્રુઆરએ પોકો માર્કેટમાં પોકો X5 અને પોકો x5pro ને લૉન્ચ કરશે,

ફાઇલ તસવીર
1/5

Soon Poco Launch: ફેબ્રુઆરીમાં પોકો પોતાના બે સ્માર્ટફોન પોકો X5 અને પોકો X5pro ને લૉન્ચ કરશે, આ બન્ને સ્માર્ટફોનમાં તમને ગોરિલ્લા ગ્લાસ 5 નું પ્રૉટેક્શન આપવામાં આવશે.
2/5

6 ફેબ્રુઆરએ પોકો માર્કેટમાં પોકો X5 અને પોકો x5pro ને લૉન્ચ કરશે, કંપનીઆ આ બન્ને સ્માર્ટફોનને લૉન્ચ કરશે. કંપની આ બન્ને ફોનને ગ્લૉબલી લૉન્ચ કરશે. આ વાતની જાણકારી પોકોએ ટ્વીટરના માધ્યમથી શેર કરી છે.
3/5

પોકો X5 અને પોકો X5pro માં તમને 6.6 ઇંચની ફૂલ એચડી પ્લેસ એમૉલેડ ડિસ્પ્લે મળશે, જે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે, સ્ક્રીનની સુરક્ષા માટે તમને કૉર્નિંગ ગૉરિલ્લા ગ્લાસ 5 નું પ્રૉટેક્શન મળશે. પ્રૉસેસરની વાત કરીએ તો પોકો X5 માંત મને સ્નેપડ્રેગન 665 પ્રૉસેસર અને પોકો x5pro માં સ્નેપડ્રેગન 778જી પ્રૉસેસર મળશે.
4/5

કેમેરાની રીતે પોકો x5pro માં તમને 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો મળી શકે છે. સાથે જ 8 મેગાપિક્સલનો ultra-wide અને 2 મેગાપિક્સલનો ત્રીજુ સેન્સર મળી શકે છે. વળી, પોકો X5 માં 40 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 8 મેગાપિક્સલનો ultra-wide અને 2 મેગાપિક્સલનો ત્રીજા કેમેરો હશે, જ્યારે ફ્રન્ટમાં બન્ને સ્માર્ટફોનમાં તમને 16 મેગાપિક્સલનો કેમેરો મળશે.
5/5

બન્ને મોબાઇલ ફોનની કિંમતત અધિકારિક રીતે સામે આવી નથી, પરંતુ આ બન્ને સ્માર્ટફોન મિડરેન્જની અંદર કંપની રજૂ કરશે.
Published at : 04 Feb 2023 12:04 PM (IST)
View More
Advertisement