શોધખોળ કરો
Realmeએ લૉન્ચ કર્યો 5G સ્માર્ટફોન, 12GB રેમ સાથે મળશે 64MPનો દમદાર કેમેરો
Realme_X7_Max_5G
1/7

નવી દિલ્હીઃ ચીનની જાણીતી સ્માર્ટફોન મેકર કંપની રિયલમીએ માર્કેટમાં ધમાલ મચાવવા પોતાનો દમદાર ફોન ઉતાર્યો છે. Realmeએ ભારતમાં પોતાના નવા ફોન Realme X7 Max 5Gને લૉન્ચ કરી દીધો છે. ખાસ વાત છે કે આ ફોનમાં કંપનીએ 64 મેગાપિક્સલ વાળો કેમેરા આપ્યો છે, આ ફોનની કિંમત 26,999 રૂપિયા રાખવામાં આવી છે.
2/7

ત્રણ કલર ઓપ્શન વાળા રિયલમીના આ ફોનને જો તમે ખરીદવા માંગતા હોય તો 4 જૂનથી કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને ઇ-કૉમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી શકશો. જાણો શું છે સ્પેશિફિકેશન્સ.......
Published at : 01 Jun 2021 12:03 PM (IST)
આગળ જુઓ





















