શોધખોળ કરો
Safety Tips: હેડફોનનો વધુ ઉપયોગ કરો છો તો ધ્યાનમાં રાખો આ પાંચ વાતો, નહીં તો....
સામાન્ય રીતે આ બંને ગેજેટ્સનો સ્માર્ટફોન સાથે વધુ ઉપયોગ થાય છે. જો તમે પણ આ ગેઝેટ્સનો ઉપયોગ વધુ કરી રહ્યાં છો તો આ પાંચ વાતોનું તમારે ધ્યાન રાખવું પડશે,
પ્રતિકાત્મક તસવીર
1/6

Safety Tips: દુનિયાભરમાં હેડફોન અને ઇયરબડ્સનો ઉપયોગ દિવસે દિવસે વધી રહ્યો છે, સ્માર્ટફોન યૂઝર હોય કે પછી ડેસ્કટૉપ યૂઝર દરેક લોકો હેડફોન, હેન્ડસ્ફ્રી કે ઇયબડ્સનો ઉપયોગ વધુ કરી રહ્યા છે. સામાન્ય રીતે આ બંને ગેજેટ્સનો સ્માર્ટફોન સાથે વધુ ઉપયોગ થાય છે. જો તમે પણ આ ગેઝેટ્સનો ઉપયોગ વધુ કરી રહ્યાં છો તો આ પાંચ વાતોનું તમારે ધ્યાન રાખવું પડશે, નહીં તો મોટુ નુકસાન થઇ શકે છે...
2/6

આજે આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે હેડફોન અને ઇયરબડ્સનો ઉપયોગ કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે આને અવગણશો તો તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Published at : 13 Sep 2023 12:25 PM (IST)
આગળ જુઓ





















